fbpx

પાટણના સાંતલપુર-મઢુત્રા ને જોડતી નમૅદા કેનાલ ઓવરફ્લો થતાં લાખ્ખો લિટર પાણી નિરથૅક વહ્યું..

Date:

પાટણ તા. ૨૪
પાટણ જિલ્લામાં નર્મદાની કેનાલો અવાર નવાર ઓવરફ્લો થવાની સાથે સાથે કેનાલો મા ગાબડાં પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે ત્યારે રવિવારે પણ તંત્ર ની બેદરકારી ના કારણે સાંતલપુર ના મઢુત્રા ગામને જોડતી નમૅદા ની ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફલો થતા લાખ્ખો લીટર પાણી નિરથૅક વહી જવા પામ્યું હતું તો મઢુત્રા નો માગૅ પણ પાણીથી જળ બંબાકાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો ને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

પાટણ જિલ્લામાં આવેલ નમૅદા કેનાલોમા અવાર નવાર ગાબડાં પડવાનો તેમજ કેનાલો ઓવરફ્લો થવાની ધટના છતાં નમૅદા વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ નકકર પગલાં ભરવામાં આવતાં ન હોય જેના કારણે લોકો મા તંત્ર સામે રોષની લાગણી ઉદભવવા પામી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા પરમ પિતાશિવ પરમાત્મા ના કરાતા કાર્યો સરાહનીય છે :બલવંતસિંહ રાજપુત.

પાટણ બ્રહ્માકુમારી સેન્ટરના નિર્માણમાં પરમ પિતા પરમાત્માની બુંદ બુંદ...

હારીજની કુકરાણા સેવા સેવા સહકારી મંડળી લી.ના પ્રમુખ, મંત્રીએ ખેડૂતો ના નામે ઉચાપત કરી હોવાના આક્ષેપો ઉઠયા..

હારીજની કુકરાણા સેવા સેવા સહકારી મંડળી લી.ના પ્રમુખ, મંત્રીએ ખેડૂતો ના નામે ઉચાપત કરી હોવાના આક્ષેપો ઉઠયા.. ~ #369News