fbpx

પાટણ RSS પરિવાર દ્રારા કલાનગર સોસાયટી ખાતે પાર્થ પ્રભાત શાખા નું આયોજન કરાયું..

Date:

પાટણ તા. ૨
પાટણ RSS પરિવાર દ્વારા મંગળવારની સુ પ્રભાતે પાર્થ પ્રભાત શાખા નું આયોજન શહેરની કલાનગર સોસાયટી ના કોમન પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

કલાનગર સોસાયટી ખાતે આયોજિત પાટણ RSS પરિવાર ની આ પાથૅ પ્રભાત શાખામા સોસાયટી ના યુવાઓ અને વડીલો સૌ કોઈ એ જોડાઈ પોતાના બાળપણમાં વ્યકિત નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ વિચાર ધારા ના વવાયેલ બીજ ને આજ જાણે અનોખો સ્પર્શ થતાં જ ” Recharge ” થવાની તક સાંપડી હોય તેવો અહેસાસ વ્યકત કરી RSS પરિવાર દ્વારા આયોજિત પાર્થ પ્રભાત શાખાના સંચાલક અને સ્વયં સેવકો નો આભાર વ્યક્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના ધારાસભ્યે ધારપુર હોસ્પિટલ ની ઓચિંતી મુલાકાત લીધી..

હોસ્પિટલ ની કેન્ટીગ માથી ખાદ્ય પદાર્થ ની ગુણવત્તા જોવા...