google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

સાતલપુર નેશનલ હાઈવે પરના રોઝુ ગામ નજીક ડીઝલ ભરેલ ટેન્કર પલટી ખાતા લોકોએ ડીઝલની ચલાવી…

Date:

પાટણ તા. ૪
પાટણના સાંતલપુર નેશનલ હાઈવે પર અવાર નવાર માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા હોય છે ત્યારે ગુરૂવારના રોજ સાંતલપુર તાલુકા ના રોઝુ ગામના પાટીયા પાસે ડીઝલ ભરેલ ટેન્કર પલ્ટી ખાતા લોકો એ ડીઝલ ની લુટ ચલાવી હોવાના દ્રશ્યો સામે આવ્યાં હતાં. જોકે આ અકસ્માત મા કોઈ જાન હાની થઈ હોવાનું જાણી શકાયું નથી.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણના સાતલપુર નેશનલ હાઇવે નંબર 27 ઉપર થી ગુરૂવારની સવારે પસાર થઈ રહેલ ડીઝલ ભરેલ ટેન્કર અગમ્ય કારણોસર પલટી ખાઈ જતા ટેન્કર માં ભરેલ ડીઝલની રેલમછેલ થતાં આજુ બાજુના લોકોએ ડિઝલની ખુલ્લેઆમ લુટ ચલાવી હતી. જોકે આ અકસ્માત કોઈ જાનહાની થઈ હોવાનું જાણી શકાયું નથી.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટી કેમ્પસમાં કેબીનેટ મંત્રી ના વરદ હસ્તે કતૅવ્ય સ્તંભ નું લોકાર્પણ કરાયું..

કતૅવ્ય સ્તંભ વિધાર્થીઓને સમાજ અને રાષ્ટ્ર નિમૉણ માટે નવી...

પાટણ લોકસભા ના ભાજપ ના ઉમેદવાર ભરતસિંહ ડાભી ને વડા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનોએ સમર્થન જાહેર કર્યું…

ક્ષત્રિય સમાજની મોટાઈને ભરતસિંહ ડાભી સહિતના ભાજપ આગેવાનોએ સરાહનીય...