fbpx

પાટણ લોકસભા ના ભાજપ ના ઉમેદવાર ભરતસિંહ ડાભી ને વડા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનોએ સમર્થન જાહેર કર્યું…

Date:

પાટણ તા. ૧
૩- પાટણ લોકસભાનાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનો જેમ જેમ ચુટણી નજીક આવતા પ્રચાર પ્રસાર ઝુંબેશ તેજ બનાવવામાં આવી છે. તો પ્રચાર દરમિયાન ઠેર ઠેર સવૅ સમાજ તરફથી તેઓને સમથૅન સાપડી રહ્યું છે

ત્યારે બુધવારે ભરતસિંહ ડાભીના કાંકરેજ તાલુકાના વડા ગામ ખાતે આયોજિત ચુટણી પ્રચાર કાર્યક્રમ દરમિયાન વડા ગામના “રાજપૂત ક્ષત્રિય સમાજ સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત અન્ય સમાજના આગેવાનો એ ભરતસિંહ ડાભીને ખુલ્લું સમથૅન આપી જાહેરમાં ભરતસિંહજી ડાભી ને જંગી બહુમતીથી વિજય બનાવવા હાંકલ કરી હતી.

વડા ગામે ચૂંટણી પ્રચાર અર્થે ઉપસ્થિત રહેલા ભરતસિંહ ડાભી સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવા નો તેમજ કાર્યકર્તાઓએ ક્ષત્રિય સમાજની મોટાઈને સરાહનીય લેખાવી આભારની લાગણી સાથે ભાજપને સમથૅન આપવા બદલ સૌ ક્ષત્રિય સમાજના આગેવાન સાથે તમામ સમાજના લોકો નો આભાર વ્યક્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટીના અભ્યાસક્રમો અને સુવિધાથી લોકો ને માહિતગાર કરવા માટે યુનિવર્સિટી આપના દ્વારે’’ કાર્યક્રમ યોજાશે…

યુનિવર્સિટી અધ્યાપકો યુનિવર્સિટી સંલગ્ન પાચ જિલ્લાની વિવિધ કૉલેજોમાં પહોંચી...

કુણઘેરના શિવધામ ખાતે બેઝમેન્ટ ના ભાગમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા અફરા તફરી મચી..

કુણઘેરના શિવધામ ખાતે બેઝમેન્ટ ના ભાગમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા અફરા તફરી મચી.. ~ #369News

ગુજરાતની જનતાએ દેશના વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતાં લખેલા સવા લાખ પત્રો દિલ્હી રવાના કરાયાં..

ગુ.પ્ર.બક્ષીપંચ મોરચા દ્રારા નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના સફળતા નવ...