google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ઉતરાયણ પર્વ માં પતગ દોરીથી મૃત્યુ ને ભેટેલા 21 પક્ષીઓની એકી સાથે અંતિમ વિધિ કરવામાં આવી.

Date:

જીવદયા પ્રેમીઓ દ્વારા મૃત પક્ષીઓની અંતિમયાત્રા યોજી શ્રધ્ધા સુમન સમપિર્ત કયૉ..

પાટણ તા. ૧૫
પાટણમાં ઉત્તરાયણ પર્વ માં પતંગની દોરી થી ઘવાયેલા 21 પક્ષીઓના મોત થતા જીવદયા પ્રેમીઓ દ્વારા સોમવારે 21 મૃત પક્ષીઓની અંતિમયાત્રા યોજી શ્રધ્ધા સુમન સાથે સરસ્વતી નદી માં અંતિમ વિધિ કરવા માં આવી હતી.પાટણ શહેરમાં ઉતરાયણ દરમિયાન પક્ષીઓ ઘાયલ થતા હોય છે સાથે ધાયલ પક્ષીઓના મોત પણ થતા હોય છે.

ઘાયલ પક્ષીઓની સારવાર માટે શહેર માં વનવિભાગ અને જીવદયા પ્રેમીઓ દ્વારા સારવાર સેન્ટર શરૂ કરવામાં આવ્યાં હતા.સાથે ઘાયલ પક્ષીઓની સારવાર માટે હેલ્પ લાઇનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.છતાં પણ પાટણ શહેરમાં ઉત્તરાયણ પર્વે માં પતંગની દોરીથી ઘવાયેલ પક્ષીઓ પૈકી 21 પક્ષીઓના મોત થયા હતા જેમની અંતિમ યાત્રા સોમવારે શહેર ના રેલવે સ્ટેશન થી ત્રણ દરવાજા સુધી જીવદયા પ્રેમીઓ દ્વારા યોજી તમામ મૃત પક્ષીઓની સરસ્વતી નદી ના પટ માં અંતિમ વિધિ કરવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

7:00 થી 17:00 કલાક સુધી થયેલા મતદાનની ટકાવારી

11:- વડગામ :- 62.69%15:- કાંકરેજ:- 52.19%16 :- રાધનપુર :-...

દુધારામપુરા ગામના હ્રદય સ્થાનમાં રામનવમીના પવિત્ર દિવસે ભગવાન શ્રી રામ બિરાજમાન થતા આનંદ છવાયો..

#દુધારામપુરા ગામના હ્રદય સ્થાનમાં #રામનવમીના પવિત્ર દિવસે ભગવાન શ્રી #રામ બિરાજમાન થતા આનંદ છવાયો.. ~ #369News

પાટણમાં 12 વર્ષના બાળ શ્રમયોગીને બાળ મજૂરી નાબુદ ટાસ્ક ફોસૅ ટીમ દ્વારા મુક્ત કરાવાયો..

પાટણમાં 12 વર્ષના બાળ શ્રમયોગીને બાળ મજૂરી નાબુદ ટાસ્ક ફોસૅ ટીમ દ્વારા મુક્ત કરાવાયો.. ~ #369News

પાટણ બી.એમ.હાઈસ્કૂલ ની વિધાર્થીની માહીસોલંકીએ ધો.10 મા A1 ગ્રેડ મેળવ્યો…

પાટણ તા. 11ગુજરાત રાજ્ય ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણ બોર્ડ...