fbpx

પાટણના ખાલકશાપીર વિસ્તારમાં અંડરપાસની માગ સાથે લોકસભાની ચુંટણી બહિષ્કારના બેનરો લાગ્યા..

Date:

પાટણ તા. ૨૯
પાટણની ખાલકશાપીર મંદિર રોડથી ઝીલ સોસાયટી પાસેનાં ૪૨/સી ફાટકની જગ્યા પર અંડરપાસ ની માંગ કરતી સ્થાનિક સોસાયટીઓનાં રહીશોની માગ આજદિન સુધી તંત્ર કે સ્થાનિક રાજકીય નેતાઓ દ્વારા નહિ સંતોષવામા આવતા

અને અંડરપાસ મામલે રહીશો ને ન્યાય નાં અપાવી શકનાર સ્થાનિક તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓ એ આવનાર લોકસભાની ચુંટણીમાં અમારા મત વિસ્તારમાં મત માંગવા આવવુ નહીં તેવા બેનરો આ વિસ્તાર માં સોસાયટી ના રહિશો દ્રારા લગાવવામાં આવતાં લોકસભાની ચૂંટણી પૂર્વે જ પાટણ શહેરનું વાતાવરણ ગરમાયું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શ્રી બ્રહ્મ સેવા સમાજ દ્વારા દિવ્યાંગ જનો માટે સાધન સહાય નિદાન કેમ્પ યોજાયો..

પાટણ શ્રી બ્રહ્મ સેવા સમાજ દ્વારા દિવ્યાંગ જનો માટે સાધન સહાય નિદાન કેમ્પ યોજાયો.. ~ #369News

હારીજ ના સરવાલ ગામે શિક્ષકોના ઝગડાઓમાં ગ્રામજનોએ શાળા નેતાળા બંધી કરી..

શિક્ષકો ના ઝઘડાની વિદ્યાર્થીઓ પર વિપરીત અસર થતી હોય...

પાટણની શેઠ એમ.એન. પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધા યોજાઈ..

પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર સાથે પ્રમાણપત્ર એનાયત કરવામાં...