google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

મોબાઈલ મેડિકલ યુનિટની ટીમ દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો…

Date:

પાટણ તા. ૭
પાટણ તાલુકા અને સમી ખાતે ચાલતી મોબાઈલ મેડિકલ યુનિટ ની 108 ઈમરજન્સી હેલ્થ સર્વિસ દ્વારા ગુરૂવાર ના રોજ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત બાળકોને આરોગ્ય ને લગતી માહિતી પ્રદાન કરવામાં આવી હતી તો વિદ્યાર્થી નીઓને કિશોરી અવસ્થામાં થતા બદલાવ અને તેઓને લગતી આરોગ્ય લક્ષી જાણકારી પૂરી પાડવામાં આવી હતી.

સાથે સાથે છેલ્લા નવ વર્ષથી મોબાઇલ મેડિકલ યુનિટ દ્વારા તાલુકાના ગામે ગામ જઈને અપાતી આરોગ્ય ની સારવાર થી પણ સૌને વાકેફ કરવામાં આવ્યાં હતાં. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ માં નેહા વઢીયારી , ખુશ્બુ સોલંકી, ડો.ધાનીયર, અજય સોલંકી, રાજેશ રાઠોડ સહિત નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરમાં જોશ એકેડમી નો પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ના વરદ હસ્તે પ્રારંભ કરાયો..

પાટણના ધારાસભ્ય સહિત રાજકીય, સામાજિક આગેવાનો તેમજ આર્મીના જવાનોએ...

શ્રી પાટણવાડા પ્રજાપતિ સમાજના ત્રીજા સમુહ લગ્નમાં 29 નવદંપતી જોડાયા.

પૂ. દોલતરામ બાપુ સહિતના સંતોએ નવદંપતિઓને રૂડા આશીર્વાદ પાઠવ્યા.પાટણ...