fbpx

ઝોનલ ઓફિસર તેમજ વિવિધ ટીમોને ચૂંટણી લક્ષી તાલીમ અપાઈ…

Date:

પાટણ તા. ૧૧
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ની પૂર્વ તૈયારીના ભાગરૂપે પાટણ જિલ્લાની EEM ની ટીમો જેવી કે FST, SST,VST,VVT,AEO તથા Accounting teams ને સોમવારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના રંગભવન હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પાટણના અધ્યક્ષ સ્થાને જિલ્લાના માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

જિલ્લાની EEM ની ટીમો ઉપરાંત પાટણ જિલ્લાની તમામ વિધાનસભાના ઝોનલ ઓફિસરોને ઉક્ત સ્થળે જિલ્લાના માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવી હતી અને આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે કરવાની કામગીરી વિશે અવગત કરવામાં આવ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

રોટરી કલબ પાટણ દ્રારા વાગડોદ શાળા અને આંગણવાડી ના બાળકો ને સ્વેટર વિતરણ કરાયું..

પાટણ તા. ૨૧પાટણના વાગડોદ પ્રાથમિક શાળા કન્યા શાળા તેમજ...

બાઇક ચોરીઓના ગુનામા નાસતા-ફરતા આરોપી અને પ્રોહીબી શન ના ગુનાના આરોપી ને એલસીબી ટીમે ઝડપી લીધા..

પાટણ તા. ૧૬વિસનગર શહેર પોલીસ સ્ટેશનના બાઈકો ચોરીના ગુનામાં...

પાટણ યુનિવર્સિટી દ્વારા વિધાર્થી હિતને ધ્યાનમાં રાખીને એટીકેટીની પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં લેવા નિર્ણય કરાયો…

પાટણ,તા.૧૪ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા પ્રથમવાર વિદ્યાર્થી...