fbpx

પાટણ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આદર્શ આચાર સહિતા લાગુ કરાઈ..

Date:

પાટણ તા. ૧૬
લોકસભાની ચૂંટણી 2024 ની શનિવારે બપોરે તારીખ જાહેર થતાં જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. ત્યારે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવેલ રાજકીય પાર્ટીના પોસ્ટરો દૂર કરવાની કામ ગીરી પાટણ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી જે કામગીરી અંતર્ગત શહેરના સ્ટેશન રોડ તેમજ અન્ય વિસ્તારોમાં 20 જેટલા રાજકીય નેતાઓના ફોટા વાળા બોર્ડ, હોર્ડિંગ, પોસ્ટર વગેરે પાલિકા દ્વારા હટાવવામાં આવ્યા હોવાનું પાલિકા ના ફરજ પરના કમૅચારીઓએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ કલેક્ટર દ્વારા 38 મહેસૂલી તલાટીઓ અને 31 કારકુનોને નાયબમામલતદાર તરીકે બઢતી અપાઈ..

જિલ્લાના ત્રણ મહેસુલી અધિકારીઓ ની અન્ય જિલ્લામાં નાયબ મામલતદાર...

બાસ્પા ની મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજના અધ્યાપિકા ડો.નયનાબેન પરમારે પીએચડી માન્યતા મેળવી.

પીએચડી ની માન્યતા મેળનાર ડો.નયનાબેન પરમારને પાટણ જિલ્લા કોંગ્રેસ...

પાટણના વદાણી માંથી ચોરેલ સબમર્સિબલ પંપ સાથે ત્રણ શખ્સોને પોલિસે દબોચ્યા..

પાટણના વદાણી માંથી ચોરેલ સબમર્સિબલ પંપ સાથે ત્રણ શખ્સોને પોલિસે દબોચ્યા.. ~ #369News