google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ સંસદીય મતવિભાગ ની ચૂંટણી માટે ઓબ્ઝર્વરોનું જિલ્લામાં આગમન…

Date:

નાગરિકો ઓબ્ઝર્વરોને ચૂંટણીલક્ષી ફરિયાદ કે સૂચન કરી શકશે…

પાટણ તા.૨૦
ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ના કાર્યક્રમ મુજબ 11-વડગામ, 15-કાંકરેજ, 16-રાધનપુર, 17-ચાણસ્મા, 18-પાટણ, 19-સિધ્ધપુર, 20-ખેરાલુ લોકસભા સામાન્ય ચૂંટણી-2024 નું મતદાન તા.07 મે ના રોજ યોજાનાર છે. તથા તા.04 એપ્રિલના રોજ મત ગણતરી હાથ ઘરવામાં આવનાર છે. આ ચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા અત્રેના જિલ્લામાં જનરલ ઓબ્ઝર્વરો, પોલીસ ઓબ્ઝર્વરો તથા ખર્ચ ઓબ્ઝર્વરોની નિયુક્તિ કરવામાં આવેલ છે.

સમગ્ર ચૂંટણીની કામગીરી પર નિરીક્ષણની કાર્યવાહી અર્થે ચૂંટણી પંચ દ્વારા નિયુકત કરવામાં આવેલ જનરલ ઓબ્ઝર્વરો તથા પોલીસ ઓબ્ઝર્વરો અને ખર્ચ ઓબ્ઝર્વરો અત્રેના જિલ્લામાં પધારી ચૂકેલ છે. જેથી જાહેર જનતા પૈકી ચૂંટણીના સંદર્ભમાં કોઈ પણ પ્રકારની રજુઆત કરવા માંગતા હોય તો તા.20 એપ્રિલ થી તા.07 મે સુધી જિલ્લાના કોઈપણ નાગરિક નીચેના સરનામે, સમયે, રૂબરૂ, પત્રથી કે ટેલિફોનથી ફરિયાદ કે સૂચનો રજૂ કરી શકશે એમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

જનરલ ઓબ્ઝર્વર-સુંદરેશન એસ.ડી. 03-પાટણ સંસદીય વિભાગકચેરીનું નામઃ નવિન સર્કિટ હાઉસ, પાટણ-ચાણસ્મા હાઈવે,પાટણ ઈ-મેઈલ આઈ.ડી.: gopatan 384265@gmail.com મો.નં.: 63535 34870 ટેલી.નં.:02766 296211 જિલ્લા કોન્ટેક્ટ સેન્ટર ટોલ ફ્રી નં.: 1950/1800 233 2357 રજુઆત કરવાનો સમયઃ 09.00 થી 11.00 કલાક પોલીસ ઓબ્ઝર્વર રાજેન્દ્રકુમાર મીણા 03-પાટણ સંસદીય વિભાગકચેરીનું નામઃ નવિન સર્કિટ હાઉસ, પાટણ-ચાણસ્મા હાઈવે, પાટણ ઈ-મેઈલ આઈ.ડી.: popatan384265@ gmail. com મો.નં.: 9510481093 ટેલી.નં.:02766 296212 જિલ્લા કોન્ટેક્ટ સેન્ટર ટોલ ફ્રી નં.: 1950/1800 233 2357 રજુઆત કરવાનો સમયઃ 11.00 થી 13.00 કલાક ખર્ચ ઓબઝર્વર શ્રી ધરન પી. 03-પાટણ સંસદીય વિભાગ કચેરીનું નામઃ નવિન સર્કિટ હાઉસ, પાટણ-ચાણસ્મા હાઈવે, પાટણ ઈ-મેઈલ આઈ.ડી eopatan384265@gmail.com મો.નં.: 8160598231 ટેલી. નં.: 02766 296213 જિલ્લા કોન્ટેક્ટ સેન્ટર ટોલ ફ્રી નં.: 1950/1800 233 2357 રજુઆત કરવાનો સમયઃ 13.00 થી 15.00 કલાકનો  રહેશે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના વઢીયાર પંથકની બહેનોને આત્મનિર્ભર બનાવવા જનમંગલ સેવા ટ્રસ્ટની પહેલ સરાહનીય બની…

બહેનોને સીવણની તાલીમ આપી આત્મ નિર્ભર બનાવવા નિશુલ્ક સીવણ...

પાટણ ઓકસફર્ડ ઇંગ્લિશ સ્કૂલ નું સી.બી.એસ.ઇ.નું સતત 13 મા વર્ષે પણ 100℅ પરિણામ..

પાટણ ઓકસફર્ડ ઇંગ્લિશ સ્કૂલ નું સી.બી.એસ.ઇ.નું સતત 13 મા વર્ષે પણ 100℅ પરિણામ.. ~ #369News