google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના વઢીયાર પંથકની બહેનોને આત્મનિર્ભર બનાવવા જનમંગલ સેવા ટ્રસ્ટની પહેલ સરાહનીય બની…

Date:

પાટણ તા. ૨૫
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મ નિભૅર ભારત ની વિભાવનાને ચરિતાર્થ કરવા પાટણ જિલ્લાના વઢીયાર પંથકમાં આવેલા પ્રસિદ્ધ જૈન તિથૅ શંખેશ્વર ખાતે કાર્યરત શ્રી જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ કટિબદ્ધતા સાથે કાર્ય કરી વિસ્તારની જરૂરિયાત મંદ પરિવારની મહિલાઓને સિવણ,બ્યુટી પાલૅર અને કોમ્પ્યુટરશિક્ષણ ની તાલિમ આપી આત્મ નિભૅર બનાવવાની દિશામાં કાયૅ કરી રહ્યા છે.

શંખેશ્વર ખાતે કાર્યરત શ્રી જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના સેવાભાવી સંચાલિકા જીજ્ઞાબેન શેઠ દ્વારા શ્રી આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી વઢીયાર પંથકની બહેનોને આત્મ નિર્ભર બનાવવા શરૂ કરવામાં આવેલ સીવણ ની તાલીમ મા પંથકની અનેક બહેનોજોડાઈ આત્મ નિર્ભર બની પોતાના પરિવારજનોને આથિર્ક રીતે મદદરૂપ બની રહી છે.

શિવણ ની તાલીમ પુણૅ કરનાર બહેનોને આત્મ નિર્ભર બનાવવાનાં આશયથી જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી આદિજિંન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી શંખેશ્વર તથા આજુબાજુ ની બહેનોને સીવણ મશીન નિશુલ્ક અપૅણ કરી બહેનોને આત્મ નિર્ભર બનાવવાની વિભાવનાને ચરિતાર્થ કરતાં સીવણ ની તાલીમ મેળવી આત્મ નિર્ભર બનેલી બહેનોએ જિજ્ઞાબેન શેઠ અને તેમની ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ લાયન્સ ક્લબના પ્રમુખે પોતાના જન્મદિવસ ની સેવાકીય કાર્યો થકી ઉજવણી કરી..

જલારામ મંદિરમાં જરૂરિયાત મંદોને મિષ્ટ ભોજન પિરસાયું તો ભૈરવ...

પાટણમાં વૈષ્ણવાચાર્ય પૂ. વાગિશકુમારજી નું ભવ્ય સામૈયું અને શોભાયાત્રા સાથે સન્માન કાર્યક્રમ યોજાયો..

પાટણનાં વૈષ્ણવ પરિવારો સાથે પ્રબુદ્ધ નગરજનો, પત્રકારો સહિત વિવિધ...