fbpx

લોકસભા સામાન્ય ચૂંટણી-2024- સિદ્ધપુરના આ સખી સહેલીઓ વર્ષોથી સાથે જ કરે છે મતદાન…

Date:

પાટણ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 મતદાનને સિદ્ધપુરના મતદારોમાં જુસ્સો જોવા મળ્યો હતો. 90 વર્ષીય શાંતાબેન પરષોત્તમભાઈ પટેલ અને 80 વર્ષીય શાંતાબેન શિવરામભાઈ પટેલ બહેનપણી ઓ છે. આ બંને બહેનપણીઓ વર્ષોથી સાથે જ મતદાન કરે છે. આ વર્ષે પણ તેઓએ મતદાન કરીને અન્યોને પ્રેરણા પુરી પાડી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સાયન્સ સેન્ટર ની ૬૯૩ દિવસોમાં ૧૦ લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી..

પાટણ તા. 9પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ 1 મે...

ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’ના ફિલ્મ કલાકારોની ઉપસ્થિત મા પાટણની સેનેલાઈટ સિનેમા ખાતે પ્રોમો યોજાયો..

પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોને ફિલ્મની સ્ટોરીથી કલાકારોએ...

પાટણમાં શાંતિપૂર્ણ માહોલમાં જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ ની પ્રવેશ પરીક્ષા યોજાઈ…

જ્ઞાન સાધનામાં 24,000 વિદ્યાર્થીઓએ અને જ્ઞાનસેતુમાં 20,000 જેટલા વિદ્યાર્થીઓએ...

મેસર્સ નોર્થ ગુજરાત એન્વધારો પ્રોજેકટ સંદર્ભે તા. 30 જુને આયોજિત લોક સનાવણીનો કાર્યક્રમ કાયમી બંધ રાખવા ચાણસ્મા ધારાસભ્ય ની રજુઆત..

મેસર્સ નોર્થ ગુજરાત એન્વધારો પ્રોજેકટ સંદર્ભે તા. 30 જુને આયોજિત લોક સનાવણીનો કાર્યક્રમ કાયમી બંધ રાખવા ચાણસ્મા ધારાસભ્ય ની રજુઆત.. ~ #369News