fbpx

મણુંદ ગામના 100 વર્ષીય મિરાતબેન પટેલે મતદાન કરી લોકશાહી ના પવૅ મા સહીયોગી બન્યાની ખુશી વ્યક્ત કરી..

Date:

પાટણ તા. ૭
પાટણ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત જિલ્લાના શતાયુ મતદારો યુવાનો જેવો જુસ્સો રાખીને મતદાન કરવા માટે આગળ આવી રહ્યા છે. જિલ્લાના મણુંદ ગામના 100 વર્ષીય મિરાતબેન પટેલે તેઓના બૂથ પર જઈને મતદાન કર્યું હતુ. મિરાતબેન માટે ચૂંટણીતંત્ર તરફથી ફ્રી વાહનની સેવા પણ આપવામાં આવી હતી. વધુ ઉંમર હોવાના કારણે ચાલવામાં તકલીફ હોવાથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ વ્હિલચેરની વ્યવસ્થા તેઓની માટે કરવામાં આવી હતી. મથક પર હાજર વોલન્ટિયર્સે બાને મતદાન કુટીર સુધી પહોંચાડ્યા હતા. આ રીતે મિરાતબેને મતદાન કરીને અન્યોને મતદાન કરવા માટે પ્રેરણા પુરી પાડી લોકશાહીના પવૅ મા સહભાગી બન્યાની ખુશી વ્યક્ત કરી હતી.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુરની બનાસ બેંક માં પગાર લેવા જનતાને ધરમ ધક્કા…

પશુ પાલકો નાં બનાસ બેંકમાં ખાતા હોવાથી પગાર લેવા...

પાટણ ખાતે જિલ્લા માહિતી કચેરી સહિત કેમ્પસ ની કર્મચારીઓ દ્વારા સફાઇ હાથ ધરાઈ..

પાટણ તા. 5હાલ સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન...

પાટણ ના ઐતિહાસિક ગણપતિ મંદિર પરિસર ખાતે પાટોત્સવ પવૅ ની સાથે સાથે ગણેશ યગ્ન કરવામાં આવ્યો..

પાટણ ના ઐતિહાસિક ગણપતિ મંદિર પરિસર ખાતે પાટોત્સવ પવૅ ની સાથે સાથે ગણેશ યાગ કરવામાં આવ્યો.. ~ #369News

સિદ્ધપુરની દૂષિત પાણી ઘટના મામલે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે કરી સ્થળ મુલાકાત…

સિદ્ધપુરની દૂષિત પાણી ઘટના મામલે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે કરી સ્થળ મુલાકાત… ~ #369News