fbpx

પાટણ યુનિવર્સિટી ની લાઇબ્રેરીની લિફ્ટ માં વિદ્યાર્થીઓ ફસાતા મુશ્કેલીમાં મુકાયા..

Date:

પાટણ તા. ૨૪.
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી લાયબ્રેરી મા શુક્રવારના રોજ વાંચન અર્થે આવેલા વિદ્યાર્થીઓ લાયબેરીની લિફ્ટ માં બેસીને જઈ રહ્યા હતા ત્યારે અચાનક લિફ્ટ માં ફોલ્ટ સર્જાતા લિફ્ટ બંધ થઈ જતા વિદ્યાર્થીઓ અધવચ્ચે ફસાયા હતા.

લિફ્ટ માં ફસાયેલા વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરતા લાયબેરીમાં વાંચન અર્થે બેઠેલા અન્ય વિદ્યાર્થીઓએ આ બાબતની જાણ વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇ ને કરતા સંગઠનના કાર્યકર્તાઓએ તાત્કાલિક લાઇબ્રેરી ખાતે દોડી આવી લિફ્ટ માં ફસાયેલા વિદ્યાર્થીઓને મહા મુસીબતે બહાર કાઢ્યા હતા. લિફ્ટ માં ફસાયેલા વિદ્યાર્થીઓ બહાર નીકળતા રાહતનો દમ લીધો હતો અને વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રી બી ડી સાર્વજનિક વિધાલયનું ધો. 12 સાયન્સ નું ઝળહતુ પરિણામ…

શ્રી બી ડી સાર્વજનિક વિધાલયનું ધો. 12 સાયન્સ નું ઝળહતુ પરિણામ… ~ #369News

પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટના જન્મદિન પ્રસંગે પાટણ ભાજપ યુવા મોરચા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરાય.

પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટના જન્મદિન પ્રસંગે પાટણ ભાજપ યુવા મોરચા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરાય. ~ #369News