fbpx

ઇન્ડોનેશિયાની આંતર રાષ્ટ્રીય કોન્ફરન્સ માં ડો. સાહિલ અગ્રવાલે રિસર્ચ પેપર અને પોસ્ટર પ્રસિદ્ધ કરી આંતર રાષ્ટ્રીય સિદ્ધિપ્રાપ્ત કરી..

Date:

પાટણ તા. ૧૨
પાટણની અગ્રવાલ હોસ્પિટલના ગાયનેક તબીબ ડો.અતુલ અગ્રવાલ અને આર્ટસ કોલેજ, પાટણના પ્રોફેસર ડો.શીતલબેન અગ્રવાલ ના સુપુત્ર ડો. સાહિલ અગ્રવાલ કે જેઓ હાલમાં નડિયાદ મુકામે આવેલી અને સમગ્ર ભારતભર માં પ્રખ્યાત “મૂળજી ભાઈ પટેલ યુરોલોજી હોસ્પિટલ” માં ડી.એન.બી યુરોલોજી (સુપર સ્પેશિયાલિટી) વિભાગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. તેમણે તાજેતરમાં સપ્ટેમ્બર ૨૦૨૪ માં “યુરોલોજી એસોસિએશન ઓફ એશિયા” ના નેજા હેઠળ ઇન્ડોનેશિયા ના બાલી મુકામે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લીધો હતો અને તેમાં પોતાનું વિડીયો, પોસ્ટર અને રિસર્ચ પેપર પ્રસિદ્ધ કરી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય સિદ્ધિ પ્રાપ્ત કરી પાટણનું ગૌરવ વધારેલ છે.આ કોન્ફરન્સમાં ભારત સહિત ૫૪ જેટલાદેશોના અંદાજે ૩૦૦૦ ઉપરાંત ખ્યાતનામ યુરોલોજીસ્ટ તબીબોએ ભાગ  લીધો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

સિદ્ધપુરના કાકોશી ગામના તળાવમાં કોઈ કારણોસર અસંખ્ય માછલીઓ અને માછલાઓ મોતને ભેટયા..

મૃત માછલી અને માછલાઓની દુર્ગંધ ને લઇ ગ્રામજનોમાં રોગચાળો...