google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

સાતલપુર ના પીપરાળા ગામના પ્રભુ ભગત ચારધામની સાયકલ યાત્રા કરી 82 દિવસે પરત આવતા ભવ્ય સામૈયું કરાયું…

Date:

પાટણ તા. ૧૨
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામના પ્રભુ ભગત 82 દિવસની સાયકલ પર ચારધામ તીર્થ યાત્રા કરી પરત આવતા તેઓનું સમસ્ત ગ્રામજનો દ્રારા ભવ્ય સામૈયા સાથે સ્વાગત કરી પીપરાળા વેણુધામ મંદિર ખાતેથી તેઓની યાત્રા કાઢવામાં આવી હતી.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામ ખાતે રહેતા પ્રભુ ભગત ચારધામની યાત્રા કરવા માટે સાયકલ લઈને નીકળ્યા હતા. ચારધામની સાયકલ યાત્રા 82 દિવસે પૂણૅ કરી તેઓ ગતરોજ પીપરાળા ગામ ખાતે પરત આવતા સમસ્ત ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સાથે સાથે ગામની અંદર ભજન અને ભોજન સાથે ગૌ માતાને ઘાસ જેવા અન્ય દાન પુણ્યના કાયૅ પણ કરવામાં આવ્યા હતા. પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના પીપરાળા ગામ ખાતે આવેલ વેણુધામ ખાતે થી સાયકલ યાત્રા ચારધામ પૂર્ણ કરી 82 દિવસે પરત આવતા ગામની અંદર ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણને વધુ એક વખત ગૌરવ અપાવતા સરીયદના વતની લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોશી..

આર્મી ના લોખંડી પુરુષ નિતીન જોશી એ પોતાના શરીર...

સિધ્ધપુરની ભર બજારમાં 15 વર્ષીય બાળકે એસિડ ગટ ગટાવી આત્મ હત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી….

એસિડ ગટ ગટાવનાર માસુમને સિધ્ધપુર સિવિલ માં પ્રાથમિક સારવાર...

પાટણના વિશલવાસણા ગામે 200 વર્ષ જુના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ નો પાટોત્સવ પર્વ ઉજવાયો..

પાટણના વિશલવાસણા ગામે 200 વર્ષ જુના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ નો પાટોત્સવ પર્વ ઉજવાયો.. ~ #369News

હેમ. ઉ. ગુ. યુનિવર્સિટીના નવ નિયુકત કુલપતિ ને આવકારતા પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના આગેવાનો..

સમાજના આગેવાનોએ સાલ અને બુકે દ્વારા કુલપતિનું અભિવાદન કર્યું..પાટણ...