google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણનાં બ્રાહ્મણવાડો સિધ્ધચક્રની પોળમાં દુષિત પાણી આવતું હોવાની રજુઆત પગલે પાલિકા કામગીરી હાથ ધરી..

Date:

પાટણ તા. ૧૩
પાટણ શહેરના કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી આવતું હોવાની બુમરાણ ઉઠવા પામી છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસો થી દુષિત પાણીની સમસ્યા ને લઇ રોગચાળાની ભીતી સેવતા બ્રાહ્મણ વાડો સિધ્ધચક્રની પોળના રહિશો ની રજુઆત ને પગલે પાટણ નગરપાલિકા દ્વારા જેસીબી મશીનની મદદ વડે ખોદકામ કરી દુષિત પાણી નો ફોલ્ટ મેળવી તેનું સમારકામ કરી દુષિત પાણી ની સમસ્યા નું નિરાકરણ લાવતા વિસ્તાર ના લોકો દુષિત પાણી ની સમસ્યા માથી મુક્ત બનતાં હાશકારો અનુભવ્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના નોરતા ધામના પ. પુ. સંતશ્રી દોલતરામ બાપુ આશ્રમ ખાતે 49 મા રામ જન્મોત્સવ ની ઉજવણી કરાઈ..

પ.પુ.દોલતરામ બાપુ અને પ.પુ.વિશ્વભારતજી દ્રારા ઉત્સવમાં સહભાગી થનાર ભાવિક...

સાતલપુર નેશનલ હાઇવે માર્ગ પર 45 થી વધુ મુસાફરો ભરેલી એસટી બસે પલટી ખાધી…

પાંચ જેટલા મુસાફરો સહિત એસટી ચાલકને ઈજાઓ પહોંચતા 108...

રાધનપુર ઓવરબ્રિજ પાસેથી પસાર થતા ઇલેક્ટ્રીક વાયર મા દોરા ના ગુંચળામાં ફસાયેલા કબૂતરને ટીઆરબી ના જવાને મુક્ત કર્યું..

રાધનપુર ઓવરબ્રિજ પાસેથી પસાર થતા ઇલેક્ટ્રીક વાયર મા દોરા ના ગુંચળામાં ફસાયેલા કબૂતરને ટીઆરબી ના જવાને મુક્ત કર્યું.. ~ #369News