fbpx

T20 વર્લ્ડકપની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો રાધનપુર નો સટોડીયાને રાધનપુર પોલીસે ઝડપ્યો..

Date:

પાટણ તા. ૧૮
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓએ સુચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક રાધનપુર ડી.ડી.ચૌધરી ના સીધા માર્ગદર્શન હેઠળ રાધનપુર પોલીસ પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારેં રાધનપુર નાની બજારના નાર્કે છત્રી પાસે ચિરાગ પ્રહલાદભાઈ પટેલ નામનો ઇસમ આઇ.સી.સી. ૨૦-૨૦ વિશ્વકપ ની મેચોની પાકિસ્તાન-આયરલેન્ડ વચ્ચે હાલમાં રમાઇ રહેલ ૨૦-૨૦ ઓવરની મેચનો Allpanelexch. com નામની વેબ સાઇટ ઉપર ક્રિકેટ સટ્ટાનો પૈસાની હારજીત નો જુગાર રમી રમાડતો જુગારનું સાહિત્ય મોબાઇલ નંગ-૦૧ કી.રૂ.૧૫,૦૦૦/- ના તથા રોકડ રકમ રૂપિયા ૭૦૦/- મુદ્દામાલ સાથે ટીમે પકડી પાડી તેની સામે ગુનો.રજી કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લાના સમીના જાસ્કા નજીક છોટા હાથી, ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત, બેના મોત

અકસ્માત બનતાં ટેમ્પો ચાલક ટેમ્પો મુકી ને ભાગી છુટ્યો...

પાટણ રાણકીવાવ ખાતે યોજાનાર યુવાનો ના સંવાદ કાર્યક્રમ મા 500 યુવાનો જોડાશે..

પાટણ રાણકીવાવ ખાતે યોજાનાર યુવાનો ના સંવાદ કાર્યક્રમ મા 500 યુવાનો જોડાશે.. ~ #369News