fbpx

રાધનપુરનાં દેલાણા ગામનાં યુવકે એસ.ટી બસમાંથી મળેલ રકમ મૂળ માલિકને પરત કરી માનવતા મહેકાવી…

Date:

પાટણ તા. ૧૮
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેલાણા ગામનાં બારોટ વિષ્ણુભાઈ કામ અર્થે બસમાં જઈ રહ્યા હતા ત્યારે તેઓની બાજુની સીટ પર એક પર્શ પર નજરે પડતાં તેઓએ તે પસૅ લઈ અંદર જોતા તેમાં રોકડ રકમ હોવાનું સામે આવતાં તેઓએ તે પસૅ બાબતે બસના કંડકટરને વાત કરી મુસાફરો ની હાજરી માં પર્શ માં થી પૈસાની ગણતરી કરતાં અંકે રૂ. 22,510 નિકળતા પશૅ ના મૂળ માલિકને પહોંચાડવા તેઓએ રાધનપુર પહોચી બસ ડેપો ખાતે મેનેજર ને પશૅ સુપ્રત કરી તેના મૂળ માંલિકને પરત કરવા જણાવતા ડેપો મેનેજર સહિત ઉપસ્થિત સૌએ વિષ્ણુભાઈ બારોટની માનવતા વાદી ભાવનાને સરાહી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

વિવિધ સેવાકીય પ્રોજેક્ટ સાથે જન્મ દિવસની ઉજવણી કરતાં નગર સેવક મનોજભાઈ પટેલ..

મનોજભાઈ પટેલ ના જન્મ દિવસની શુભેચ્છાઓ વ્યકત કરતાં પાટણ...

ત્રિભુવન વિધાલય લણવા નાં ભૂતપૂર્વ વિધાર્થીઓનું સંમેલન યોજાયું..

ત્રિભુવન વિધાલય લણવા નાં ભૂતપૂર્વ વિધાર્થીઓનું સંમેલન યોજાયું.. ~ #369News

ભયાનક વાવાઝોડા અને વરસાદ વચ્ચે બેટરીના પ્રકાશે બાસ્પા આરોગ્ય કેન્દ્ર મા મહિલાની નોમૅલ ડિલિવરી કરાવાઈ..

ભયાનક વાવાઝોડા અને વરસાદ વચ્ચે બેટરીના પ્રકાશે બાસ્પા આરોગ્ય કેન્દ્ર મા મહિલાની નોમૅલ ડિલિવરી કરાવાઈ.. ~ #369News