fbpx

પાંચમ નિમિત્તે નોરતા ગામે રામ રસ સેવા મંડળ દ્વારા પોતાની પરંપરા મુજબ સેવા પ્રવૃત્તિ કરાઈ..

Date:

પાટણ તા. 20
પ્રસિદ્ધ યાત્રાધામ સમા પાટણ સમીપ આવેલ નોરતા ગામે રામરસ સેવા મંડળ દ્વારા દર પાંચમે પટેલ પરિવાર ના કુળદેવી ઉમિયા માતાજીના ભજન કિતૅન સાથે પરિવારના દરેક વ્યક્તિ અબોલ પશુ પક્ષી સહિત ના અબોલ જીવો માટે પોતાના ઘરેથી પાંચ રોટલી અથવા એક રોટલો લઈને આવે છે.

જે પરંપરા મુજબ રવિવારે પાંચમ ના પવિત્ર દિવસે પટેલ પરીવાર દ્રારા કુળદેવી શ્રી ઉમિયા માતાજી ના ભજન કિતૅન સાથે અબોલ જીવો માટે પોતાના ઘરેથી બનાવીને લાવેલ રોટલી- રોટલા અપૅણ કરી એક વૃક્ષ માં કે નામ અભિયાન અંતર્ગત ૨૦૦ થી વધુ વૃક્ષો ગ્રામજનો મા નિશુલ્ક વિતરણ કરી તેના જતન માટે સૌને સંકલ્પ ગ્રહણ કરાવી કુળદેવી શ્રી ઉમિયા માતાજી ના જય જય કાર સાથે પોતાની પરંપરા નિભાવી હોવાનું નોરતા ગામના પૂવૅ સરપંચ વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા અધિક નિવાસી કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ નો વિદાય સમારંભ યોજાયો..

નવ નિયુક્ત નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલે ચાર્જ સાંભળ્યો… પાટણ તા....

પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ નેત્રદાન દિન નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. 10 ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...

પાટણ અને સિધ્ધપુર નગર પાલિકાને સ્પર્શતા પ્રશ્નોની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામા આવી..

ગામતળનાં રસ્તા પહોળા કરવા લાઇન દોરીના અમલ સહિતની મહત્વની...

ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા આદિવાડા ખાતે કેન્સર નિદાન કેમ્પ યોજાયો.

ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા આદિવાડા ખાતે કેન્સર નિદાન કેમ્પ યોજાયો. ~ #369News