fbpx

વીજ સલામતી સપ્તાહ ના પ્રારંભે યુજીવીસીએલ દ્રારા લોક જાગૃતિ માટે રેલી યોજાઈ…

Date:

પાટણ તા. ૭
દર વર્ષ ની જેમ ચાલુ સાલે જુન માસ ના પ્રથમ અઠવાડિયાને યુજીવીસીએલ કંપની દ્વારા ‘ સલામતી વીક તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ વીજગ્રાહકો તથા આમ નાગરિકો માં વીજ સલામતી અંગે જાગૃતતા લાવવાનો હોય છે.

જેના ભાગરૂપે શુક્રવારે પાટણ વિભાગીય કચેરી ના તાબામાં આવતી તમામ કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પાટણ શહેર ના વિવિધ વિસ્તારોમાં રેલી સ્વરૂપે ફરી ને લોક જાગૃતિ થકી વીજ સલામતી અંગે બહોળો પ્રચાર થાય તે હેતુ થી કાર્યપાલક ઇજનેર એ. પી. આગલોડીયા ના નેતૃત્વ હેઠળ આયોજન કરવામાં આવેલ હતું.

આ રેલીમાં વિધુત બોડૅ ના વી.બી. પટેલ, એચ.આર.રાવલ, જે.પી.પટેલ,કે.આઈ.પટેલ,વી.વી.ભંડારી સહિતના નાયબ કાર્યપાલક ઇજનેરો સહિત સ્ટાફ જોડાયો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટી ની લાઇબ્રેરીની લિફ્ટ માં વિદ્યાર્થીઓ ફસાતા મુશ્કેલીમાં મુકાયા..

વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ ના કાર્યકરોએ લિફ્ટ માં ફસાયેલા વિદ્યાર્થીઓને...

માતૃશ્રાધ્ધનું આસ્થા સ્થળ એવા સિધ્ધપુર ખાતે બે દિવસીય માતૃ વંદના ઉત્સવ 2023 નો પ્રારંભ.

ગાયક કલાકાર પ્રહાર વોરાનાં તાલે ઝૂમી ઉઠ્યું સિદ્ધપુર શહેર.. પાટણ...

પાટણના જંગરાલ જીઈબી અને જેટકો દ્રારા ઉતરાયણ પવૅ ને લઇ જાગૃતિ રેલી યોજાઈ..

રેલીમાં જોડાયેલા શાળાના બાળકો ને સ્વાસ્થ્ય વધૅક ગોળ માથી...