fbpx

તપોવન સ્કૂલ ખાતે ભારત વિકાસ પરિષદ મહિલા ટીમ દ્વારા ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો..

Date:

પાટણ તા. ૨૯
પાટણ શહેરના રાજમહેલ રોડ પર આવેલ તપોવન સ્કૂલ ખાતે ભારત વિકાસ પરિષદ પાટણ મહિલા ટીમ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમમાં ભાગ લેનાર તપોવન સ્કૂલના બાળકોને ભારત વિકાસ પરિષદ મહિલા ટીમ દ્વારા શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

તપોવન સ્કૂલ ખાતે આયોજિત કરાવેલા ગુરુ વંદન છાત્ર અભિનંદનના પવિત્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળા સંચાલક હાર્દિકભાઈ રાવલ સહિત ના સમગ્ર સ્ટાફ પરિવારે સુંદર આયોજન સાથે જહેમત ઉઠાવી  હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટી ની જમીન સંપાદનની રકમ ખેડૂત ને ચુકવવા મામલે યુનિવર્સિટી પુન: સ્ટે લાવી…

પાટણ તા. ૨૭હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માટે જમીન સંપાદનમાં...