fbpx

પાટણ સાંસદ દ્રારા માગૅ પરિવહન મંત્રી ને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૧૪ ના બે ટોલ બુથ બંધ કરવા રજુઆત કરાઈ..

Date:

પાટણ તા. ૭
પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહજી ડાભી દ્વારા પાટણ લોકસભા વિસ્તારના વિકાસ કામોને લઈને કેન્દ્રીય કક્ષાના મંત્રીઓ સહિત વડાપ્રધાન સમક્ષ વિચાર વિમર્શ સાથે રજુઆતો કરી તેના નિરાકરણ માટે પ્રયત્નો કરવામાં આવતા હોય છે.

ત્યારે ગતરોજ ભરતસિંહ ડાભીએ ભારત સરકાર ના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ કેન્દ્રિય મંત્રી નીતિનભાઈ ગડકરી ને કાંકરેજ, રાધનપુર અને સાંતલપુર તાલુકા માંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ NO.14 પર ના 3 ટોલ બુથ પર થી 2 ટોલ બુથ દૂર કરવાની રજૂઆત કરતાં પાટણ સાંસદ ની રજુઆત મામલે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ કેન્દ્રિય મંત્રી નીતિનભાઈ ગડકરીએ હકારાત્મક અભિગમ સાથે યોગ્ય કરી આપવાની હૈયાધારણા આપી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રી પદ્મનાભવાડી પરિસરમાં કપીરાજો અને શ્ર્વાનોને પાણી પીવા માટે એકટીવ ગૃપ તરફથી 8 ટાંકીઓ અપૅણ કરાઈ..

નિત્ય સવાર-સાંજ પાણીની ટાંકીઓમાં પાણી ભરીને જીવદયાની ભાવનાને ઉજાગર...

પાટણ પંથક માથી પસાર થતી નમૅદા કેનાલો ની હલકી કામગીરી હોનારત સર્જે તેવી ભીતિ…

સાંતલપુર-રાધનપુર ની કેબીસી કેનાલના કાગરા ખયૉ : અધિકારીઓ દ્વારા...

સ્વચ્છ ભારત અભિયાન ના લીરે લીરા ઉડાવતુ પાટણ નું કુણધેર ગ્રામ પંચાયત..

ગામમાં આવેલ રામદેવપીર મંદિર માગૅ પર ખડકાયેલા ગંદકીના ઢગ...