fbpx

ભગવત ગીતાના શ્ર્લોક લખેલી ૧૪૦ ફુટની રાખડી મુખ્યમંત્રી ને અપૅણ કરવામાં આવી..

Date:

પાટણ તા. ૧૯
ભાઇ બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિ ના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વે મુખ્યમંત્રીને રાજ્યભર માંથી આવેલી બહેનો – માતાઓ એ રાખડી બાંધી રક્ષા કવચ પૂરું પાડ્યું હતું. પ્રદેશ ભાજપ મહિલા મોરચા ના સુશ્રી દીપિકા બહેનના નેતૃત્વ અને સહયોગથી વિવિધ જિલ્લાઓની માતૃ શકિત ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી હોલમાં વિશાળ સંખ્યામાં મુખ્યમંત્રીને રક્ષા બંધન કરવા માટે ઉમટી હતી અને મુખ્યમંત્રી ના કાંડે રાખડી બાંધી હતી.

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રિટા બહેન પટેલ, મેયર શ્રીમતી મીરાં બહેન તેમજ સમાજ ના વિવિધ વર્ગોની બહેનોએ ભુપેન્દ્ર પટેલ ને રક્ષા કવચ રાખડી બાંધીને પ્રદાન કર્યું હતું.

મુખ્યમંત્રીને નાની દીકરીઓ અને દિવ્યાંગ બહેનોએ પણ રાખડી બાંધી આદર ભાવ વ્યક્ત કર્યો હતો. આ અવસરે અમદાવાદની સાધના વિનય મંદિર શાળા ના બાળકોએ શ્રીમદ્ ભગવદ ગીતા ના શ્લોક લખેલી ૧૪૦ ફૂટ ની વિશાળ રાખડી મુખ્યમંત્રીને અર્પણ કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

મુજપુર પ્રા.આ.કેન્દ્ર ખાતે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી.

ટુવડ અને મુજપુરના દસ ટીબી પેસેન્ટોને ન્યુટ્રીશન કીટ વિતરણ...

ક્રિષ્ના ગ્રુપ ઓફ પાટણ દ્વારા ગોપાલક વિધાલય ખાતે સન્માન સમારોહ-2023 યોજાયો..

પાટણ તા.૨પાટણ શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ અને સામાજિક સંગઠનો...

પાટણ મહિલા મંડળની મહિલાઓને આરોગ્યલક્ષી જાણકારી અપાઇ..

પાટણમાં દિવ્યાંગજનો માટે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.. પાટણ...

ચાણસ્મા ના ગોગા મહારાજના ભુવાજી નો વરતારો આગામી ચોમાસુ સોળ આની નું રહેશે..

ચાણસ્મા ના ગોગા મહારાજના ભુવાજી નો વરતારો આગામી ચોમાસુ સોળ આની નું રહેશે.. ~ #369News