google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના શ્રી બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે માતાજીની અસવારીમાં ભાવિક ભક્તો ઉમટયા..

Date:

પાટણ તા. ૧૯
શ્રાવણ સુદ પૂનમને રક્ષાબંધન ના પવિત્ર દિવસે પાટણના સિદ્ધિ સરોવર સમીપ આવેલા શ્રી બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે ધાર્મિક ઉત્સવની સાથે સાથે સાંજે 5:30 કલાકે માતાજીની ભક્તિ સભર સંગીતના સૂરો વચ્ચે અસવારી નીકળી હતી. જેના યજમાન પદે જય બહુચર ગ્રુપના માય ભક્તોએ લ્હાવો લીધો હતો.

માતાજીની અસવારી મંદિર પરિસર ખાતેથી નીકળી મંદિર સંકુલ માં ફરીને નિજ મંદિરે સંપન્ન બની હતી. જ્યાં માતાજી સન્મુખ મહા આરતી પૂજા, અર્ચના સાથે સૌ માય ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા  અનુભવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

અનાવાડા આરોગ્ય કેન્દ્ર નાં બકરાતપુરા ખાતે ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી.

અનાવાડા આરોગ્ય કેન્દ્ર નાં બકરાતપુરા ખાતે ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી. ~ #369News

ક્લાઈમેટ સ્માર્ટ પાટણ ઈનિશિએટીવ બનાવવા MHT નો નવતર પ્રયોગ : પાલિકા પ્રમુખ…

વાતાવરણ માં શ્રમિકોને કેવી રીતે રહેવું તેની સમજ આપવા...

પાટણ તાલુકાના આંબલીયાસણ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો…

પાટણ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના મહાનુભાવો એ બાળકોને...