google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

અનાવાડા આરોગ્ય કેન્દ્ર નાં બકરાતપુરા ખાતે ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી.

Date:

પાટણ તા. 16
તા. 16 મેં એટલે કે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે પાટણ તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધારણોજ નાં સબ સેન્ટર અનાવાડા નાં બકરાતપુરા ખાતે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં લોકો ને ડેન્ગ્યુ થી બચવા અંગે માર્ગ દર્શન સાથે ડ્રાય દિવસ ની ઉજવવો , ડેન્ગ્યુ નો મચ્છર દિવસે કરડે છે જેથી આખી બાય ના કપડા પહેરવા, ડેન્ગ્યુ ની સારવાર અંગે જણાવેલ પત્રિકા વિતરણ,, માઇક પ્રચાર અને ગ્રુપ મિટિંગ ના માધ્યમ થી માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમમાં સુપર વાઈઝર મેહુલ ભાઈ કતપરા, ફી હેલ્થ વર્કર બહેન સહિત આશા વકૅર બહેનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ લોકસભા ના ભાજપ ના ઉમેદવાર ભરતસિંહ ડાભી ને વડા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનોએ સમર્થન જાહેર કર્યું…

ક્ષત્રિય સમાજની મોટાઈને ભરતસિંહ ડાભી સહિતના ભાજપ આગેવાનોએ સરાહનીય...

પાટણ જિલ્લા વિકાસ અધિકારીએ માહિતી કચેરી ખાતે કાર્યરત એમ.સી.એમ.સી કેન્દ્રની મુલાકાત લીધી..

પાટણ તા. ૫લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત પાટણ જિલ્લામાં યોજાનાર...