Tag: Lok sabha
પાટણ પ્રજાપતિ સમાજના સિનિયર સિટીઝને પોતાના નિવાસ સ્થાને મતદાન કરી અન્યોને મતદાન કરવા પ્રેરણા પૂરી પાડી..
પ્રજાપતિ પરિવારના સીનીયર સીટીઝનની મતદાન માટેની પ્રેરણા ને સૌએ સરાહનીય લેખાવી અભિનંદન પાઠવ્યા..પાટણ તા. ૨૭આગામી લોકસભાની ચૂંટણીમાં પાટણ વિધાનસભા મત ક્ષેત્રના તમામ મતદારો 100...
પાટણ જિલ્લામાં બાંધકામ સાઈટ પર કામ કરતા કામદારો એ અવશ્ય મતદાન કરવા અને કરાવવા માટે શપથ લીધા.
પાટણ તા. ૨૬પાટણ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં આગામી તા. 07 મેના રોજ મતદાન થવાનું છે. તેના અનુસંધાને તમામ મતદારોમાં મતદાન અંગે...
20,19 916 મતદારો સાથે ની પાટણ લોકસભા બેઠકની આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવી..
પાટણ તા. ૨૪પાટણ લોકસભાની બેઠકોના મતદારોની આખરી મતદાર યાદી ફાઈનલ થઈ ગઈ છે. લોકસભાની આગામી 7 મેં ના રોજ યોજાનાર ચૂંટણીમાં પાટણ લોકસભા માં...
18- પાટણ વિધાનસભામતદાન જાગૃતિ અંતર્ગત શાળા કક્ષાએ યોજાયેલી રંગોળી સ્પધૉ મા વી.કે. ભૂલા શાળાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો…
બગવાડા પ્રા.શાળા ખાતે પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર શાળા ને જિ.શિ.અધિકારી ના વરદ હસ્તે સન્માનિત કરાઈ…પાટણ તા. ૨૪લોકસભા સામાન્ય ચુંટણી - 2024 અંતર્ગત ભારત...
પાટણના ચદ્રુમાણા ગામે રંગલા અને રંગલીએ લોકોને મતદાનનું મૂલ્ય સમજાવ્યું…
પાટણ તા. ૨૨લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માં પાટણ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના...
Popular
આગામી તા. ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ સિદ્ધપુર ખાતે માતૃવંદ ના ઉત્સવ કાર્યક્રમ યોજાશે…
બે દિવસીય માતૃવંદના ઉત્સવ કાર્યક્રમમાં ફરીદા મીર અને કિંજલ...
શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં આવેલા શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર ના શિખર પર પરંપરા મુજબ ધજા ચડાવવામાં આવી..
સ્વ.ધર્મપત્રકાર મનસુખ સ્વામીના પરિવારે પોતાની વર્ષોની પરંપરા નીભાવી ધન્યતા...
પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળામાં આશીર્વાદ મેળવતા પાટણના ધારાસભ્ય..
મંદિર ટ્રસ્ટ પરિવાર અને પ્રજાપતિ સમાજ દ્વારા ધારાસભ્ય સહિત...
પાટણના સાગોડીયા ગામેશ્રી નકળંગજી ભગવાનના જન્મ શતાબ્દી મહોત્સવસાથે ભંડારાનો કાર્યક્રમ ભક્તિમય માહોલમાં ઉજવાયો…
ગુજરાત ના જાણીતા લોક કલાકારો સાથે ખજુર ભાઈ એ...