Tag: Lok sabha
પાટણ જિલ્લાની અંગણવાડીમાં મતદાન જાગૃતિના ભાગરૂપે માતાઓ અને કિશોરીઓ સાથે બેઠક યોજાઈ…
પાટણ તા. ૨૫લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ની જિલ્લા તંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે માટે...
પાટણ શહેરમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું..
એ ડિવિઝન પોલીસ વિસ્તારમા આવતાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સાથે બીએસએફની એક પ્લાન્ટુન ફૂટ પેટ્રોલિંગમાં જોડાઈ..પાટણ તા. ૨૩આગામી લોકસભાની ચૂંટણી 2024 અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની...
લોકસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ – EPIC ઉપરાંત અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય ગણાશે…
પાટણ તા. ૨૨લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. EPIC...
ઝોનલ ઓફિસર તેમજ વિવિધ ટીમોને ચૂંટણી લક્ષી તાલીમ અપાઈ…
પાટણ તા. ૧૧આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ની પૂર્વ તૈયારીના ભાગરૂપે પાટણ જિલ્લાની EEM ની ટીમો જેવી કે FST, SST,VST,VVT,AEO તથા Accounting teams ને...
પાટણ લોકસભાના ઉમેદવાર ની અધ્યક્ષતા માં સંખારી ખાતે ભાજપ સંગઠન ની પરિચય બેઠક મળી…
પાટણ તા. ૧૧પાટણ લોકસભા ચૂંટણી અંતર્ગત પાટણ તાલુકાના સંખારી ગામના શ્રી ગોગા જોગણી ધામ ખાતે સોમ વારે સંગઠનની પરિચય બેઠક મળી હતી. આ બેઠકમાં...
Popular
આગામી તા. ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ સિદ્ધપુર ખાતે માતૃવંદ ના ઉત્સવ કાર્યક્રમ યોજાશે…
બે દિવસીય માતૃવંદના ઉત્સવ કાર્યક્રમમાં ફરીદા મીર અને કિંજલ...
શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં આવેલા શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર ના શિખર પર પરંપરા મુજબ ધજા ચડાવવામાં આવી..
સ્વ.ધર્મપત્રકાર મનસુખ સ્વામીના પરિવારે પોતાની વર્ષોની પરંપરા નીભાવી ધન્યતા...
પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળામાં આશીર્વાદ મેળવતા પાટણના ધારાસભ્ય..
મંદિર ટ્રસ્ટ પરિવાર અને પ્રજાપતિ સમાજ દ્વારા ધારાસભ્ય સહિત...
પાટણના સાગોડીયા ગામેશ્રી નકળંગજી ભગવાનના જન્મ શતાબ્દી મહોત્સવસાથે ભંડારાનો કાર્યક્રમ ભક્તિમય માહોલમાં ઉજવાયો…
ગુજરાત ના જાણીતા લોક કલાકારો સાથે ખજુર ભાઈ એ...