Tag: #hemchandracharyanorthgujaratuniversity
પાટણ યુનિ.સંલગ્ન 5 જિલ્લાની 500 થી વધુ કોલેજના સ્નાતક પ્રવેશ મેળવનાર વિધાર્થીઓનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ11 મીએ જાહેર કરાશે.
તા.16 મીએ ફાઇનલ લિસ્ટ,અને તા.18 થી 25 સુધી વિદ્યાર્થીઓને ફી ભરવાની રહશે..પાટણ તા. ૧૦પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં સ્નાતક પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું...
વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે યુનિવર્સિટી લાયબ્રેરીમાં રૂ. 12, લાખના નવા પુસ્તકો વસાવાશે..
નવીન પુસ્તકો વસાવવા માટે વર્ષ 24-25 ના બજેટમાં રૂ. 12 લાખ મંજૂર કરાયા છે..પાટણ તા. ૬પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં રૂ.12 લાખનું...
પ્રત્યેક નાગરિકે નૈતિક જવાબદારીના ભાગ રૂપે વૃક્ષ વાવી તેની સાચવણી નિષ્ઠા પૂર્વક કરવી જોઈએ : કુલપતિ…
યુનિવર્સિટીના NSS વિભાગ દ્વારા વિશ્વ પયૉવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો..પાટણ તા. ૫પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના એન એસ એસ વિભાગ દ્રારા વિશ્વ...
અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ ફોર્મ ભરવાની મુદત લંબાવાઈ..
છાત્રો હવે 3 જૂન ના બદલે 13 જૂન સુધી ફોર્મ ભરી શકશે…પાટણ તા. ૩હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક અભ્યાસક્રમની કોલેજોમાં પ્રવેશ માટે કેસીજી...
યુનિવર્સિટી સંલગ્ન પાંચ જીલ્લાની કોલેજોમાં સ્નાતક અભ્યાસક્રમ માં 36000 વિદ્યાર્થીઓએ અંતિમ દિવસ સુધી મા ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભર્યા…
પાટણ તા. ૨૮હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન ઉ.ગુ ની પાંચ જિલ્લાની કોલેજોમાં સ્નાતક અભ્યાસ ક્રમમાં 16 મે થી ઓનલાઇન પ્રવેશ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવા...
Popular
આગામી તા. ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ સિદ્ધપુર ખાતે માતૃવંદ ના ઉત્સવ કાર્યક્રમ યોજાશે…
બે દિવસીય માતૃવંદના ઉત્સવ કાર્યક્રમમાં ફરીદા મીર અને કિંજલ...
શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં આવેલા શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર ના શિખર પર પરંપરા મુજબ ધજા ચડાવવામાં આવી..
સ્વ.ધર્મપત્રકાર મનસુખ સ્વામીના પરિવારે પોતાની વર્ષોની પરંપરા નીભાવી ધન્યતા...
પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળામાં આશીર્વાદ મેળવતા પાટણના ધારાસભ્ય..
મંદિર ટ્રસ્ટ પરિવાર અને પ્રજાપતિ સમાજ દ્વારા ધારાસભ્ય સહિત...
પાટણના સાગોડીયા ગામેશ્રી નકળંગજી ભગવાનના જન્મ શતાબ્દી મહોત્સવસાથે ભંડારાનો કાર્યક્રમ ભક્તિમય માહોલમાં ઉજવાયો…
ગુજરાત ના જાણીતા લોક કલાકારો સાથે ખજુર ભાઈ એ...