fbpx

Tag: #RADHANPUR

Browse our exclusive articles!

રાધનપુરમાં સાંબેલાધાર 6 કલાક માં 6 ઈંચ જેટલો વરસાદ ખાબકતા માર્ગો ઉપર પાણી ફરી વળ્યા..

રાધનપુર ના નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાતા નગરજનોની હાલત કફોડી બની.. પાટણ તા. 18 સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેહુલ્યો માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા...

સાતલપુરના પર ગામે જૂની અદાવતમાં જાડેજા સમાજના યુવાનને છરીના ઘા મારી મોત નિપજાવ્યું..

બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો.. પાટણ તા. 5 સાંતલપુર ના પર ગામ માં જાડેજા સમાજના બે યુવકો વચ્ચે જૂની...

રાધનપુરના રાપરિયા હનુમાન મંદિર ખાતે રામાનંદી સાધુ સમાજ દ્વારા સ્વામિ નારાયણ સંપ્રદાયનો વિરોધ કરાયો.

પાટણ તા. 3 પાટણ જિલ્લાના રાધનપુરના રાપરિયા હનુમાન મંદિર ખાતે રવિવારે રામાનંદી સાધુ સમાજ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા. સૌરાષ્ટ્રના સાળંગપુર...

રાધનપુર શહેરના ઘાંચીવાસમાં ચાલતી RCC રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી જોવા મળી..

રોડ વચ્ચેના ઈલેક્ટ્રિક પોલ દુર કયૉ વિના જ નવીન રોડની કામગીરી કરાતા વિસ્તારના રહીશો મા રોષ વ્યાપ્યો.. પાટણ તા. 31 પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આવેલ...

રાધનપુર ના લોટીયા ગામે બિપરઝોય વાવાઝોડામાં નિરાધાર બનેલ વૃધ્ધાને વિચરતા સમુદાય સમથૅન મંચ દ્રારા નાના મકાનની ભેટ ધરાઈ..

પાટણ તા. 29 પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના લોટીયા ગામે છાપરું બાંધી ને રહેતા વૃધ્ધા તેજીમાં બજાણીયા નું તાજેતરમાં આવેલ બીપોરઝોય નામ ના વાવાઝોડા માં...

Popular

પાટણ શહેરના શ્રી ગુણવંત્તા હનુમાન મંદિર પરિસર ખાતે વર્ષોની પરંપરા મુજબ પલ્લી ઉત્સવ ઉજવાયો..

દાદાની પલ્લી શહેરના વિવિધ વિસ્તારોમાં સેવક પરિવારોને ત્યાં પધરામણી...

Subscribe

spot_imgspot_img