Tag: Santalpur
પાટણ એસઓજી ટીમે રાધનપુર અને સાંતલપુર પંથક માંથી બે દેશી બંદૂકો સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા.
પાટણ તા. ૬પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાં ઠીકરીયા ગામ ની સીમ માંથી દેશી હાથ બનાવટની બંદુક ના મુદ્દા માલ સાથે બે ઇસમો અને સાંતલપુર ના...
પાટણ વન વિભાગ દ્વારા ઉનાળામાં અબોલ પ્રાણીઓ અને પશુ પક્ષીઓ માટે વન વિસ્તારના હવાડા પાણીથી ભરવા માટે રૂ. 3.84 લાખનો ખર્ચ કરાશે.
વન વિસ્તારમાં કાયૅરત કરવામાં આવેલા 32 હવાડામાં ઉનાળાના 4 માસ નિયમિત હવાડા ભરવાની કામગીરી ચાલુ રહેશે..પાટણ તા. ૬પાટણ જિલ્લા વન વિભાગની કચેરી દ્વારા ઉનાળાના...
રાધનપુર-સાંતલપુર વિસ્તારના ગામડાઓમાં લોકોએ સંકલ્પ પત્ર પર સહી કરી અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ લીધો..
પાટણ તા. ૨લોકસભા સામાન્ય ચૂંટણી - 2024 એ લોકશાહીનો અવસર છે. તેથી આ અવસરમાં સહભાગી થવું સૌની નૈતિક ફરજ છે. તા.07 મેં ના રોજ...
બામરોલી ગામે ખેતરમાં રહેતા ખેડૂત નું ઝુંપડુ સળગતા ઘરવખરી સહિત રોકડ દર દાગીના સળગી ભસ્મીભૂત બન્યાં…
ગરીબ ખેડૂત નું ઝુંપડું સળગતા ખેડૂત પરિવાર પર આભ ફાટી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું..પાટણ તા. ૧૪સાંતલપુર તાલુકા ના બામરોલી ગામે ખેડૂત પરિવારના ઝુંપડામાં...
સાંતલપુર ની જાખોત્રા કેનાલ તુટવાના કારણે ખેડૂતો ના ધોવાણ થયેલા પાકનું વળતર ચુકવવામાં નહિ આવે તો ખેડૂતો ને આત્મ હત્યા કરવી પડશે.
ખેડૂતોને નુકશાનીનુ વળતર મેળવવા માટે પણ વિભાગ ના અધિકારીઓ પૈસાની માગ કરતાં હોવાના ખેડૂતો ના આક્ષેપો.પાટણ તા. ૨૭સાંતલપુર તાલુકાના 1/7c વિભાગમાં આવતી જાખોત્રા ડીસ્ટ્રી...
Popular
આગામી તા. ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ સિદ્ધપુર ખાતે માતૃવંદ ના ઉત્સવ કાર્યક્રમ યોજાશે…
બે દિવસીય માતૃવંદના ઉત્સવ કાર્યક્રમમાં ફરીદા મીર અને કિંજલ...
શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં આવેલા શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર ના શિખર પર પરંપરા મુજબ ધજા ચડાવવામાં આવી..
સ્વ.ધર્મપત્રકાર મનસુખ સ્વામીના પરિવારે પોતાની વર્ષોની પરંપરા નીભાવી ધન્યતા...
પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળામાં આશીર્વાદ મેળવતા પાટણના ધારાસભ્ય..
મંદિર ટ્રસ્ટ પરિવાર અને પ્રજાપતિ સમાજ દ્વારા ધારાસભ્ય સહિત...
પાટણના સાગોડીયા ગામેશ્રી નકળંગજી ભગવાનના જન્મ શતાબ્દી મહોત્સવસાથે ભંડારાનો કાર્યક્રમ ભક્તિમય માહોલમાં ઉજવાયો…
ગુજરાત ના જાણીતા લોક કલાકારો સાથે ખજુર ભાઈ એ...