fbpx

પાટણની લોડૅ ક્રિષ્ના સ્કૂલ ખાતે આયોજિત ચેસ સ્પધૉ મા દેવ સ્વામી એ અવ્વલ નંબર પ્રાપ્ત કર્યો.

Date:

પાટણ તા.30
પાટણ શહેરની લોડૅ ક્રિષ્ના ઈન્ટરનેશનલ પબ્લીક સ્કૂલ ખાતે આયોજિત ચેસ સ્પધૉ મા પાટણ સ્વામી પરિવારના સેવાભાવી યુવા અગ્રણી મનોજભાઈ સ્વામી ના ઈંગ્લિશ મિડિયમ સેકન્ડ સ્ટાન્ડર્ડ મા અભ્યાસ કરતાં દેવ સ્વામી એ પ્રથમ નંબર પ્રાપ્ત કરી સ્વામી પરિવાર સાથે લોડૅ ક્રિષ્ના ઈન્ટરનેશનલ પબ્લીક સ્કૂલ નું નામ રોશન કર્યું છે.

ચેસ સ્પધૉ મા પ્રથમ નંબરે વિજેતા બનેલ દેવ મનોજ ભાઈ સ્વામી સહિત દ્રિતીય અને તૃતિય નંબર પ્રાપ્ત કરનાર સ્પધૅકો ને ક્રિષ્ના સ્કૂલ ના ડાયરેક્ટર ડો. અમિતભાઈ પટેલ અને તેમના ધમૅપત્નિ સહિત ના મહાનુભાવો દ્વારા મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરી ભવિષ્યમાં રમત ગમત ક્ષેત્ર ની સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related