fbpx

સુણોક પ્રાથમિક શાળા ના પ્રિન્સિપાલ ની વુમન એવોર્ડ 2023 માટે પસંદગી કરાઈ..

Date:

પાટણ ખાતે સમાજ આગેવાનો દ્રારા સન્માન કાર્યક્ર્મ યોજાયો…

પાટણ તા. 20

આતરરાષ્ટ્રીય મહિલા દિને સુણોક પ્રાથમિક શાળા ના મહિલા પ્રિન્સિપાલ ધ્રુવલ બેન મોહનભાઈ પરમાર જેઓને ઈન્સ્પાયરિંગ વુમન એવોર્ડ 2023 માટે પસંદગી કરવામાં આવી છે. દેશ ની 80 જેટલી મહિલાઓ એ આ એવોર્ડ મા ભાગ લીધો જેમાં ગુજરાત ની 21 મહિલાઓ પૈકી ઊંઝા તાલુકા સુણોક પ્રાથમિક શાળા ના પ્રિન્સિપાલ ધ્રુવલબેન પરમારે દેશમાં પ્રથમ સ્થાન મેળવી સમગ્ર દેશ તથા ગુજરાત નું ગૌરવ વધારેલ હોય તે બદલ સમાજના આગેવાનો દ્રારા પાટણ સ્થિત સામાજિક કાર્યકર નરેન્દ્રભાઈ પરમાર (નવસર્જન ટ્રસ્ટ), ના નિવાસ સ્થાને તેઓનો સન્માન કાર્યક્ર્મ યોજાયો હતો.

આ પ્રસંગે વકીલ દિનેશભાઈ પરમાર, વકીલ અશોકભાઇ પરમાર,ડી ડી પરમાર (માલીક) વિનોદ
ભાઇ સોલંકી, ભરતભાઈ હિરવાણી સહિત ના આગેવાનો દ્વારા ધૃવલબેન નુ શાલ અને મોમેન્ટો થી સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સહિત ત્રણજિલ્લા માથી રૂા.૫૦ લાખનાં ‘કારગીલ ફંડ’ કાંડના પાંચ પૈકી ચારનાં આગોતરા નામંજૂર કરતી કોટૅ..

પાટણ તા. ૭પાટણનાં એડવોકેટ પંકજ.બી.વેલાણી દ્વારા તાજેતરમાં પાટણ કોર્ટનાં...