google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ શહેરમાં ગાયત્રી મેટરનીટી એન્ડ નર્સિંગ હોમ નો તાજેતરમાં થનાર શુભારંભ..

Date:

પાટણ તા.20
આરોગ્યની નગરી તરીકે પાટણ શહેરે આગવી ઓળખ ઊભી કરી છે ત્યારે આ આરોગ્ય નગરીમાં આગામી તારીખ 26 માર્ચના રોજ ગાયત્રી મેટરનીટી એન્ડ નર્સિંગ હોમનો શહેરના જયવીર નગર સોસાયટી આગળ ડોક્ટર હાઉસ ની સામે ડો.ભરતભાઈ આર પટેલ મણુદવાળા અને ડો.નૈસૅગી એચ પટેલ તેમજ ડો.કૌમિલ એચ પટેલ વાલમવાળા દ્વારા શુભારંભ કરવામાં આવનાર છે.ગાયત્રી મેટરનીટી એન્ડ નર્સિંગ હોમમાં મહિલાને લગતી તમામ પ્રકારની આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ બનાવવામાં આવનાર હોવાનું હોસ્પિટલના તબીબો એ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જલારામ મંદિર ખાતે જલારામ બાપા ની 143 મી પૂણ્યતિથિ પવૅની ઉજવણી કરાઈ..

પાટણ તા. ૫પાટણના જલારામ મંદિર ખાતે પૂજ્ય જલારામ બાપાની...