google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ ની શ્રી બી ડી સાર્વજનિક વિધાલય દ્રારા જળ જાગૃતિ અભિયાન.

Date:

જળ દિવસ અંતર્ગત જળ બચાવોનો સંદેશ પાઠવ્યો.

પાટણ તા. 22
શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિધાલય દ્વારા પર્યાવરણ જાગૃતિમાં જળ બચાવો જીવન બચાવો સૂત્ર સાથે જળ જાગૃતિ અભિયાન શરૂ કરી લોકો સુધી પાણી બચાવો નો સંદેશ આપ્યો છે. શ્રી બી ડી સાર્વજનિક વિધાલય દ્રારા શાળામાં બાળકો પરબથી પાણી પીવે ત્યારે પાણી પીવા સાથે સાથે બગાડ થાય તે પાણી પાઇપ લાઈનથી એક હોજમાં સંગ્રહ કરવામાં આવે છે અને તે પાણી દ્રારા શાળામાં આવેલ બગીચા નું પોષણ કરવામાં આવે છે. ઉનાળામાં પણ લીલા બગીચા માટે આ પ્રોજેક્ટ ખૂબ સરસ અને સરળ રહે છે.તેમજ વિધાર્થીઓ અને વાલીઓમાં જળ જાગૃતિ અભિયાન તેમજ જળ સંચય પણ વરસાદ નું પાણી જમીનમાં ઉતરે અને પાણી તળ સચવાય તે પણ પ્રોજેક્ટ હાથ ધરેલ છે. આજે જળ દિવસ નિમિત્તે પુનઃ તમામ નાગરિકો ને અપીલ કરતા જળજાગૃતિ માં સામેલ થઈ આવનાર પેઠીઓની રક્ષા કરવા શાળા પરિવારે અપીલ કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના આરામ ગેસ્ટ હાઉસ ના સંચાલકની જાહેરનામા ના ઉલ્લંઘન બદલ અટકાયત કરાઈ..

પાટણના આરામ ગેસ્ટ હાઉસ ના સંચાલકની જાહેરનામા ના ઉલ્લંઘન બદલ અટકાયત કરાઈ.. ~ #369News

પાટણ રોટરી કલબ દ્વારા સીઆરસી હેમાંગીબેન પટેલને નેશન બિલ્ડર એવોર્ડ થી સન્માનિત કરાયા..

પાટણ તા.૧૫રોટરી એક આંતરરાષ્ટ્રીય એનજીઓ છે રોટરી ઇન્ટરનેશનલ લિટરેસી...