fbpx

પાટણના પ્રગતિ મેદાન ખાતે સ્વામી ટ્રેડિંગના સહયોગથી કોકાકોલા કંપની દ્વારા તુફાની જલસા થીમ સાથે વિવિધ કોમ્પિટિશન યોજાઈ..

Date:

પાટણ શહેરના 2,000 થી વધુ લોકોએ જુદી જુદી કોમ્પિટિશનમાં ભાગ લઈ થીમને સફળ બનાવી..

પાટણ તા.19
દેશ અને દુનિયામાં ઠંડા પીણામાં આગવી લોક ચાહના પ્રાપ્ત કરનાર કોકાકોલા કંપની દ્વારા ગુજરાત ભરના 150 શહેરોમાં તુફાની જલસા thums up 200 ml 10 રૂપિયા થીમ સાથે વિવિધ કોમ્પિટિશન ના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે.

પાટણ શહેરના પ્રગતિ મેદાન ખાતે પાટણમાં કોકાકોલા ના ડિસ્ટ્રીબ્યુટર સ્વામી ટ્રેડિંગ પરિવાર દ્વારા કોકાકોલા કંપનીના સહયોગથી તુફાની જલસા થીમ આધારિત જુદી જુદી કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું.પાટણ ના પ્રગતિ મેદાન ખાતે આયોજિત વિવિધ કોમ્પિટિશનમાં શહેરના 2,000 થી વધુ લોકોએ ભાગ લઈ કોમ્પીટીશન ને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા.


પાટણ શહેરના પ્રગતિ મેદાન ખાતે કોકાકોલા કંપની દ્રારા આયોજિત તુફાની જલસા થીમ આધારિત કોમ્પીટીશન પ્રસંગે પાટણ ખાતેના કોકાકોલા ના ડિસ્ટ્રીબ્યુટર્સ સ્વામી ટ્રેડિંગ ના પ્રોપરાઇટર સંજયભાઈ સ્વામી સહિત કોકાકોલા કંપનીના સભ્યો કૃપેશ ભાઈ પટેલ, પાર્થિવભાઈ શેઠ, જગદીશભાઈ પટેલ, મિતુલભાઈ પંડ્યા, મયંક ભાઇ રાવલ અને સાહિલ ભાઈ પ્રજાપતિ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

ભગવાન જગન્નાથજી ની રથયાત્રાના આયોજન ની જાણકારી મેળવતા જિલ્લા પોલીસવડા..

ભગવાન જગન્નાથજી ની રથયાત્રાના આયોજન ની જાણકારી મેળવતા જિલ્લા પોલીસવડા.. ~ #369News

રાધનપુરના પાણવી ગામના ખેડૂતોએ પોતાની જમીન બચાવવા તંત્ર ને આવેદનપત્ર આપી રજુઆત કરી..

પાટણ તા. ૫પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પાણવી ગામના ખેડૂતોએ...

ભગવત ગીતાના શ્ર્લોક લખેલી ૧૪૦ ફુટની રાખડી મુખ્યમંત્રી ને અપૅણ કરવામાં આવી..

ભાઈ બહેન ના પ્રેમની અભિવ્યક્તિ સમા રક્ષાબંધન પવૅની બહેનો...