google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણમાં માત્ર 4 વર્ષના મહોમ્મદ સઉદે અલ્લાહ ની બંદગી માટે રોઝા રાખ્યા..

Date:

પાટણ તા. 27
ધમૅની નગરી પાટણ શહેરમાં દરેક ધમૅના તહેવારો, ઉત્સવો કોમી એખલાસ અને ભકિત સભર માહોલમાં ઉજવાતા હોય છે ત્યારે હાલમાં જ મુસ્લિમ સમાજ માટે પવિત્ર અને અલ્લાહ ની બંદગી માટે ના પવૅ સમા ગણાતા રમઝાન માસ નો પ્રારંભ થયો છે. આ પવિત્ર પવૅ મા દરેક મુસ્લિમ બિરાદર અલ્લાહ તઆલા ની બંદગી અર્થે રોઝા કરી પોતાના પરિવાર સહિત સમગ્ર વિશ્વના કલ્યાણ ની દુવા ફરમાવતા હોય છે. ત્યારે આ પવિત્ર રમઝાન માસમાં પાટણ શહેરના લોટેશ્વર વિસ્તારમાં આવેલા મુસ્લિમ સમાજ ના મહોલ્લના અને ફકત 4 વષૅની ઉમર ધરાવતા મહોમ્મદ સઉદ ઈમરાનભાઈ નામના માસુમે પણ અલ્લાહ ની બંદગી સાથે રોઝા રાખી પોતાના ધમૅ પ્રત્યેની આસ્થા વ્યકત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

સેવા, સમપણૅ અને સદભાવના ની ઓળખ એટલે પાટણ ગાયનેકોલોજિસ્ટ તબીબી ડો.વી.એમ.શાહ..

ડો.વી.એમ.શાહ ની આગવી નામના અને ચાહનાને લઈ ભાજપ દ્વારા...

પાટણ યુનિવર્સિટીમાં PHDના ગાઈડની ફાળવણી કરવામાં આવી..

485 ઉમેદવારોને 27 વિષયના 276 ગાઈડ ફાળવવામાં આવ્યા..પાટણ તા....

રાધનપુર ઓવરબ્રિજ પાસેથી પસાર થતા ઇલેક્ટ્રીક વાયર મા દોરા ના ગુંચળામાં ફસાયેલા કબૂતરને ટીઆરબી ના જવાને મુક્ત કર્યું..

રાધનપુર ઓવરબ્રિજ પાસેથી પસાર થતા ઇલેક્ટ્રીક વાયર મા દોરા ના ગુંચળામાં ફસાયેલા કબૂતરને ટીઆરબી ના જવાને મુક્ત કર્યું.. ~ #369News