fbpx

પાટણની દુઃખવાડા વિસ્તારની આંગણવાડીના બાળકોને અલ્પાહાર સાથે મિષ્ટ ભોજન કરાવ્યું..

Date:

આંગણવાડી સેન્ટરને બે ખુરશી ની ભેટ અર્પણ કરાઈ..

પાટણ તા. 28
પાટણ શહેરના દુઃખવાડા વિસ્તારમાં આવેલી આંગણવાડીના બાળકોને અલ્પાહાર સાથે મિષ્ટ ભોજન તેમજ પાણીની બોટલોની ભેટ તેમજ આંગણવાડી સેન્ટરને પણ બે ખુરશી ની ભેટ દાતા પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવી હતી.

પાટણ શહેરના દુઃખવાડા વિસ્તારમાં રહેતા સોલંકી જીજ્ઞારિકાબેન બીપીન ભાઇ દ્વારા પોતાના પિતાની પુણ્યતિથિ નિમિત્તે આંગણવાડીના બાળકોને અલ્પાહાર સાથે દરેક બાળકોને પાણીની બોટલો તેમજ આંગણવાડી સેન્ટરને બે ખુરશીઓ અર્પણ કરવામાં આવી હતી.

જયારે સ્વ.શાંતાબેન પાનાભાઈ પરમાર ની પૂણ્યતિથી નિમિત્તે પણ બાળકો ને મિષ્ટ ભોજન સાથે પાણીની બોટલો અપૅણ કરવામાં આવી હતી.શહેરની દુઃખવાડા આંગણવાડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પાટણ CDPO ઉર્મિલાબેન પટેલ,મુખ્ય સેવિકાબેન, હેલ્પર બેન,પીએસસી દિપ્તીબેન, જાગૃતીબેન સહિત વિસ્તારની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં વર્ષમાં એક જ વાર દશૅન આપતાં કાર્તિકેય ભગવાનના મુખના દર્શન કરવા ભક્તો ઉમટ્યા…

કાર્તિકેય પૂર્ણિમાના દિવસે ભગવાન કાર્તિકેયના સાનિધ્યમાં હવન યજ્ઞ સહિત...

પાટણના આર્ટિસ્ટ ભરત પેન્ટરે યુવાવસ્થા કા પ્રેમ વૃદ્ધાવસ્થા મેં સાથ નું સુંદર ચિત્રાંકન કયુઁ..

પાટણ તા.30 પાટણ શહેરના જાણીતા આર્ટિસ્ટ ભરતકુમાર પેન્ટર દ્વારા...

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણામાં ખોડીયાર માતાજીનો 15 દિવસીય મહામેળો યોજાશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણામાં ખોડીયાર માતાજીનો 15 દિવસીય મહામેળો યોજાશે ~ 369News