fbpx

પાટણ પોલીસ હેડ ક્વાર્ટર થી બગવાડા દરવાજા સુધીની પોલીસ ની દોડનું આયોજન કરાયું..

Date:

પાટણ તા. 28
પાટણ જીલ્લા પોલીસ દ્વારા G-20 Events Awareness Campai
gn અંતર્ગત Run for environment and climate દોડનુ પોલીસ હેડક્વાટૅર પાટણથી લઇને બગવાડા દરવાજા સુધી આયોજન કરવામાં આવ્યું હતું.

આ દોડ મા પોલીસ અધિકારીઓ, કમૅચારીઓ મોટી સંખ્યામા પર્યાવરણ અંગેની જાગૃતિ સાથેના બેનરો લઈને જોડાયા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટીના અભ્યાસક્રમો અને સુવિધાથી લોકો ને માહિતગાર કરવા માટે યુનિવર્સિટી આપના દ્વારે’’ કાર્યક્રમ યોજાશે…

યુનિવર્સિટી અધ્યાપકો યુનિવર્સિટી સંલગ્ન પાચ જિલ્લાની વિવિધ કૉલેજોમાં પહોંચી...