fbpx

માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ઈસમ પાસેથી મળી આવેલ રોકડ અને મોબાઈલ મૃતક ના પરિવારજનોને સમી 108 ની ટીમ એ પરત કરી..

Date:

સમી 108 ટીમની પ્રમાણિકતા ને મૃતક પરિવારજનોએ સરાહનીય લેખાવી..

પાટણ તા. 3
પાટણ જિલ્લાના સમી હાઇવે માર્ગ પર ટેલર અને પીકઅપ જીપ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રાધનપુરના ઓધવ નગરના આશાસ્પદ જીપ ચાલક યુવાન દશરથજી ઠાકોરનું ઘટના સ્થળે ગંભીર ઇજાઓના કારણે મોત નીપજતા અને આ અકસ્માત બાબતની જાણ સમી 108 એમ્બ્યુલન્સ મા રહેલ ઈએમટી મહેશ ઠાકોર અને પાયલોટ અમરસંગ ઠાકોર ને કોલ મળતા તેઓ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચ્યા હતા જોકે અકસ્માતમાં જીપ ચાલકનું ઘટના સ્થળે મોજ નીપજ્યું હોય મૃતક ડ્રાઇવર પાસે રહેલ કિંમતી સામાન જેમાં અંદાજિત રૂ. 5000 રોકડાં અને અંદાજીત રૂ. 14,000 નો મોબાઇલ સમી 108 ના ઇએમટી અને પાયલોટે પોતાના પાસે લઈ મૃતકના સગા સંબંધીઓ ઘટના સ્થળે આવતા તેઓને રોકડ રકમ અને મોબાઇલ ઉપર કરી 108 ની ટીમે પ્રમાણિકતાના દર્શન કરાવતા મૃતકના પરિવારજનો એ 108 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં માત્ર 4 વર્ષના મહોમ્મદ સઉદે અલ્લાહ ની બંદગી માટે રોઝા રાખ્યા..

પાટણમાં માત્ર 4 વર્ષના મહોમ્મદ સઉદે અલ્લાહ ની બંદગી માટે રોઝા રાખ્યા.. ~ #369News

સ્વ.સુયૉબેન પ્રવિણચંદ્ર સાલવીની પ્રાથૅના સભામાં પાટણના નગરજનોએ ઉપસ્થિત રહી શ્રધ્ધા સુમન સમપિર્ત કયૉ..

પાટણ તા. ૨પાટણના જાણીતા તબીબી ડો.પ્રફુલ્લભાઈ સાલવી અને અમદાવાદમાં...

પાટણ યુનિવર્સિટીમાં ઉત્તરવહી-પુરાવણની ખરીદીમા ભષ્ટાચાર મામલે પાટણ ધારાસભ્ય ની ચિમકી..

તાત્કાલિક તપાસ પૂર્ણ કરી ગુનેગારો સામે ગુનો દાખલ કરવાની...

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માં વધુ મતદાન માટે તંત્ર દ્વારા જાગૃતિના કાર્યક્રમો શરૂ કરાયા…

સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિ...