google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ એનજીએસ કેમ્પસ દ્વારા વિદેશમાં કારકિર્દી ઘડવા માટે માર્ગદર્શન સેમીનાર નું આયોજન કરાયું…

Date:

પાટણ તા. 3
પાટણની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના મ્યુઝીયમ હોલ ખાતે સોમવારના રોજ પાટણ એનજીએસ કેમ્પસ દ્વારા વિદેશમાં કારકિર્દી ઘડવાની ઈચ્છા ધરાવતા લોકો માટે એક દિવસીય નિઃશુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

એનજીએસ કેમ્પસ દ્વારા આયોજિત કરાયેલા વિદેશમાં કારકિર્દી ઘડવા ઈચ્છતા લોકો માટે ના આ નિશુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમીનારમાં મેટ્રો ઓવરસીઝ એજ્યુકેશન એન્ડ કેર કોચના મિસ્ટર પ્રશાંત પોલીસી અને બિઝનેસ ડેવલોપમેન્ટ ઓફિસર શ્રી હરિ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડના મિસ્ટર ગુંજન રાઠોડ દ્વારા વિદેશમાં કારકિર્દી ઘડવા ઈચ્છતા ઉપસ્થિત વિદ્યાર્થીઓ સહિતનાઓને સુવિસ્તાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતુ.

Share post:

Subscribe

Popular

More like this
Related

સાંતલપુર ના કોરડા નજીક પીક અપ ડાલા અને જીપ વચ્ચે સજૉયેલ અકસ્માત માં 1 નું મોત 14 ઘાયલ…

ઈજાગ્રસ્ત તમામ ને રાધનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા..પાટણ તા....

પાટણ ના ટીબી ત્રણ રસ્તા થી સિદ્ધપુર ચાર રસ્તા માગૅ પર બે ડમ્પર ચાલકોએ ત્રણ વાહનને ટક્કર મારી…

વાહન સવાર ડ્રાઇવર સહિત મુસાફરોને નજીવી ઇજાઓ પહોંચી…પાટણ તા....