fbpx

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની રાધનપુર સાતલપુર અને વારાહી ની સંયુક્ત બેઠક મળી..

Date:

રાધનપુર,સાતલપુર અને વારાહી તાલુકાના પ્રમુખ સહિત કારોબારી સભ્યો ની સવૉનુંમતે વરણી કરાઈ.

પાટણ તા. 11
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી ની રાધનપુર સાતલપુર અને વારાહી ની સંયુક્ત બેઠક મંગળવારના રોજ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી ના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવાડીયા,પ્રદેશ પ્રભારી બાબુલાલ ચૌધરી, પ્રદેશ સંયોજક મીનાજભાઈ મલીક, પ્રદેશ સહ સંયોજક ભાવેશભાઈ મુલાણી ની રાહબરી હેઠળ અને ગુજરાત પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલા,પાટણ જીલ્લા પ્રમુખ યશપાલ સ્વામી, મહામંત્રી વિજયભાઈ પરમાર ની ઉપસ્થિત મા રાધનપુર સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી હતી.

રાધનપુર સર્કિટ હાઉસ ખાતે આયોજિત અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની રાધનપુર સાતલપુર અને વારાહી ની સંયુક્ત બેઠકમાં તાલુકા ઓના પ્રમુખ સહિત ના હોદ્દેદારો ની સવૉનુંમતે વરણી કરવામાં આવી હતી.
જેમાં પાટણ જિલ્લાના મંત્રી તરીકે નાથાલાલ ઠાકોર,રાધનપુર તાલુકાના પ્રમુખ તરીકે મનોજભાઈ ભોજક, મહામંત્રી બાબુ લાલ પરમાર,ઉપ પ્રમુખ જયંતીભાઈ જોષી, રમેશ ભાઈ ઠાકોર,મંત્રી દિનેશભાઈ સાધુ, પ્રહલાદ ભાઈ ઠાકોર, ખજાનચી વસંતલાલ સથવારા, આઈ ટી વિભાગ જગદીશ પંચાલ, સંકલન સલાહકાર નવીનભાઈ પોરાણીયા, કારોબારી સભ્યો માં ચંદ્રકાંત કંસારા અનિલ રામાનુજ મહમદ ખાન બલોચ ભરત સથવારા ચેતન પંચાલ મહેશ પરમાર રમેશભાઈ ઝાલા રહીમભાઈ બલોચ ની સવૉનુંમતે વરણી કરવા માં આવી હતી

જયારે સાતલપુર વારાહી ના પ્રમુખ તરીકે પ્રકાશભાઈ સોની ઉપપ્રમુખ મનુભાઈ ઠક્કર અને શંકરભાઈ ચૌધરી ની વરણી કરાતા ઉપસ્થિત રાધનપુર સાતલપુર અને વારાહીના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયા અને વેબ ન્યૂઝના પત્રકાર મિત્રો એ તાળીઓના ગડગડાટ થી સૌને વધાવી એકબીજા નું મોઢું મીઠું કરાવી શુભેચ્છા ઓ પાઠવી હતી રાધનપુર સાતલપુર અને વારાહી ના અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના નવનિયુક્ત પ્રમુખ સહિત
ના તમામ સભ્યોને તેઓના નિમણૂક પત્રો ગુજરાત પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલા અને પાટણ જિલ્લા પ્રમુખ યશપાલ સ્વામી ના વરદ હસ્તે એનાયત કરી શુભેચ્છા ઓ પાઠવવા માં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સાયન્સ સેન્ટર ખાતે મિશન લાઈફ પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. 29ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...

પાટણમાં 12 વર્ષના બાળ શ્રમયોગીને બાળ મજૂરી નાબુદ ટાસ્ક ફોસૅ ટીમ દ્વારા મુક્ત કરાવાયો..

પાટણમાં 12 વર્ષના બાળ શ્રમયોગીને બાળ મજૂરી નાબુદ ટાસ્ક ફોસૅ ટીમ દ્વારા મુક્ત કરાવાયો.. ~ #369News

પાટણ શહેરના સુનકાર બનેલા કનસડા દરવાજા થી રાણકી વાવ સુધીના વિસ્તારની જાગૃત નગર સેવક ના લીધે રોનક બદલાય..

પાટણ શહેરના સુનકાર બનેલા કનસડા દરવાજા થી રાણકીવાવ સુધીના વિસ્તારની જાગૃત નગર સેવક ના લીધે રોનક બદલાય.. ~ #369News