fbpx

રાજયના ગૃહ વિભાગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં અને DYSP કચેરી માં સોલાર સિસ્ટમ કાયૅરત કરી..

Date:

પાટણ તા. 16
રાધનપુર પોલીસ સ્ટેશન અને ડીવાઈએસપી કચેરી રાધનપુર ખાતે રાજયના ગૃહ વિભાગ દ્વારા સોલાર લાઈટો ની સિસ્ટમ કાયૅરત બનાવવામાં આવી હતી.પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે અને ડીવાઈએસપી કચેરી ખાતે ગૃહ વિભાગ દ્વારા વીજળી બચત ને ધ્યાનમાં રાખીને રવિવારે સોલાર સિસ્ટમ લગાવવામાં આવી હતી. સોલાર સિસ્ટમ કાયૅરત બનતાં રાધનપુર પોલીસ સ્ટેશન અને ડીવાઈએસપી કચેરી માં વિજળીની બચત થશે તેવું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સાયન્સ સેન્ટર ખાતે સાત હજારથી વધુ મુલાકાતી ઓ એ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી..

પાટણ તા. ૧૯પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે મતદાન એ...

અભિનવ હાઈસ્કૂલ સિધ્ધપુરના વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સમાં રાજ્ય કક્ષાએ ઝળક્યા…

પાટણ તા. ૧૪તાજેતરમાં ખોખરા સ્ટેડીયમ ખાતે 32 સ્ટેટ ટેકવોન્ડો...

ચોરી ના મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી પાટણ સીટી બી.ડીવીઝન પોલીસ…

પાટણ તા. ૨૩પાટણ પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓની જીલ્લામાં...