google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

આગામી લોક સભાની ચુંટણીને ધ્યાન મા રાખીને અનુસુચિત જાતિ મોરચા દ્વારા યુવા મમતદાર નોધણી અભિયાન શરૂ કરાયુ..

Date:

સિધ્ધપુર ના ખળી ગામે જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા યુવા મતદારોની નોધણી કરાવી..

પાટણ તા. 23
આગામી લોકસભા ની ચુંટણી ને અનુલક્ષીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચુટણી લક્ષી કામગીરી તેજ બનાવવામાં આવી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આયોજિત યુવા જોડો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત સિધ્ધપુર તાલુકાના ખળી ગામે પાટણ જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન વિજયભાઈ મકવાણા અને તેમની ટીમ દ્વારા સભ્ય નોંધણી કરી વધુ મા વધુ યુવા મતદારો ને ભારતીય જનતા પાર્ટીમા જોડી ભારતીય જનતાપાર્ટી ને મજબૂત બનાવી રહ્યા છે. અનુસુચિત જાતિ મોરચા દ્વારા હાથ ધરવામાં આવેલ યુવા મતદારો ની નોધણી કામગીરી ને ભારતીય જનતાપાર્ટી ના આગેવાનો એ સરાહનીય લેખાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્રારા લોકોની સુખાકારી ની રજૂઆત નહી સંભળાતા લોકો મા રોષ..

પાટણની નિષ્ફળ નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં ઉઠી અનેક ફરિયાદો…પાટણની...

50 વષૅ પૂર્વે પોતાના માતા પિતાને તડકો સહન કરતા જોયેલ કલ્યાણા ગામના ધનાકાકા એ પર્યાવરણનું બીડુ ઝડપ્યું..

50 વષૅ પૂર્વે પોતાના માતા પિતાને તડકો સહન કરતા જોયેલ કલ્યાણા ગામના ધનાકાકા એ પર્યાવરણનું બીડુ ઝડપ્યું.. ~ #369News