30 એપ્રિલના રોજ, IPS અધિકારીઓની બદલી મોટા પાયે થાય તેવી શક્યતાઓ છે. IPS અધિકારીઓ કે જેમણે એક પોસ્ટ પર ત્રણ વર્ષ પૂર્ણ કરે છે તેમની બદલીઓ થશે. આ સિવાય પોતે બદલી કરાતા અધિકારી ઓની પણ બદલીઓ થશે.
ગુજરાતમાં આઈપીએસની બદલીઓને લઈને તૈયારીઓ, મોટાપાયે બદલીઓ થાય તેવી શક્યતાઓ છે. આઈએએસ બાદ આઈ પી એસ ની બદલીઓ થશે.
30 એપ્રિલના રોજ, IPS અધિકારીઓની બદલી મોટા પાયે થાય તેવી શક્યતાઓ છે. IPS અધિકારીઓ કે જેમણે એક પોસ્ટ પર ત્રણ વર્ષ પૂર્ણ કરે છે તેમની બદલીઓ થશે. આ સિવાય પોતે બદલી કરાતા અધિકારી ઓની પણ બદલીઓ થશે.
ગુજરાતમાં તાજેતરમાં મોટાપાયે IAS અધિકારીઓની બદલી બાદ હવે IPS અધિકારી ઓની બદલીઓ શરૂ થશે. એક જ પોસ્ટ પર 3 વર્ષ કે તેથી વધુ સમયથી સતત સેવા આપતા 12 IPSની બદલી કરવામાં આવે તેવી શક્યતાઓ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ની ટીમ 30 એપ્રિલની આસપાસ બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવી શકે છે.
ગૃહ રાજ્યમંત્રીની બેઠક બાદ ચિત્ર સ્પષ્ટ થઈ શકશે. જોકે એવું કહેવાય છે. એટલે કે, IPS અધિકારીઓની બદલી માટેની ફાઇલ તૈયાર કરવામાં આવી છે. ત્યારે આ આઈપીએસ અધિકારીઓ તેમના વિભાગની બાકીની કામગીરી ઝડપી શરુ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આઈપીએલની બદલીઓનો તખ્તો ઘડાઈ ચૂક્યો છે. બની શકે છે 30 એપ્રિલે જ આ બદલીઓ થઈ શકે છે. જો કે, 30 એપ્રિલના રોજ અમદાવાદના કમિનશ સંજય શ્રીવાસ્તવ વય નિવૃત થઈ રહ્યા છે.