fbpx

પાટણ પ્રજાપતિ સમાજ ના વિદ્યાર્થીઓ માટે પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા રાહત દરે ચોપડા ઓનું વિતરણ શરૂ કરાયું..

Date:

પાટણ તા. 2
પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ ની સાથે સાથે સમાજ સેવાની ભાવના ને પણ ઉજાગર કરવામાં આવી રહી છે. પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પ્રજાપતિ સમાજના વિદ્યાર્થી ઓ માટે રાહત દરે ચોપડા વિતરણ નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓને ફુલ સ્કેપના ચોપડા ઓ રાહત દરે આપવા માટે કરાયેલા આયોજન ને સફળ બનાવવા માટે સમાજના વિદ્યાર્થી રાહત દરે ચોપડા મેળવવા ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થી ઓએ ચાલુ વર્ષનું તેઓના પરિણામ ની નકલ તેમજ ધોરણ 10 અને ધોરણ 12 ની રીસીપ્ટ લઈને સવારે 9:00 થી 12 અને સાંજે 5:00 થી 7 ના સમય દરમિયાન યુથ ક્લબના નાણાવટી સ્કૂલ પાસે આવેલા કાર્યાલય પરથી રાહત દરે ચોપડાનું ગુરૂવાર થી વિતરણ શરૂ કરવામાં આવ્યું હોવાનું પાટણ પ્રજાપતિ યુદ્ધ ક્લબના પ્રમુખ,મંત્રી સહિતના સભ્યોએ જણાવ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ધારપુરમાં કોન્ટ્રાક્ટર દ્વારા છુટા કરાયેલ સફાઈ કર્મચારીએ ઝેર પી મોત વ્હાલુ કરતા તેના ધેરા પ્રતયાધાત પડયાં..

ધારપુરમાં કોન્ટ્રાક્ટર દ્વારા છુટા કરાયેલ સફાઈ કર્મચારીએ ઝેર પી મોત વ્હાલુ કરતા તેના ધેરા પ્રતયાધાત પડયાં.. ~ #369News

થોડીવારમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પહોંચશે અમદાવાદ, આવતીકાલે સુરતમાં લોકદરબાર થશે

થોડીવારમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પહોંચશે અમદાવાદ, આવતીકાલે સુરતમાં લોકદરબાર થશે ~ #369News

ગુજરાતના 16 ઉમેદવારોએ પાસ કરી યુપીએસસી, સુરતના યુવકનો 9મો રેન્ક

ગુજરાતના 16 ઉમેદવારોએ પાસ કરી યુપીએસસી, સુરતના યુવકનો 9મો રેન્ક ~ #369News

ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રદેશ કક્ષાના પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરાવતા ગુજરાતના મુખ્યમંત્રી..

ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રદેશ કક્ષાના પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરાવતા ગુજરાતના મુખ્યમંત્રી.. ~ #369News