fbpx

પાટણના વદાણી માંથી ચોરેલ સબમર્સિબલ પંપ સાથે ત્રણ શખ્સોને પોલિસે દબોચ્યા..

Date:

પાટણ તા. 9
પાટણ જિલ્લાનાં વાગડોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરાયેલ સબમર્સિબલ પમ્પ સાથે કાકોશી પોલીસે ત્રણ ઈસમોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું. પાટણ જિલ્લામાં વાહન ચોરીઓ અટકાવવા શરૂ કરેલ અભિયાન અંતર્ગત બાતમીનાં આધારે કાકોશી પોલીસ સ્ટાફનાં માણસો કાકોશી પો.સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલીંગ કરતા હતા. તે દરમિયાન મળેલ બાતમી નાં આધારે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યાં હતા. તેઓએ છોટા હાથીના પાછળના ભાગે રાખેલ સબમર્સિબલ પંપ કે જેની કિંમત (૮ હજાર છે) સાથે વદાણી મુકામેથી સબમર્સિ બલ પંપની ચોરી કરેલી હોવાની કબુલાત કરી હતી. પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટીના એમએસસી આઈટી વિભાગ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. 1 હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એમએસસીઆઈટી ડિપાર્ટમેન્ટ...

વરાણામાં ખોડિયાર ધામ ખાતે 15 દિવસીય મીની કુભ સમાન મહામેળાનો ભક્તિ સભર માહોલમાં પ્રારંભ..

વરાણામાં ખોડિયાર ધામ ખાતે 15 દિવસીય મીની કુભ સમાન મહામેળાનો ભક્તિ સભર માહોલમાં પ્રારંભ.. ~#369News

સરસ્વતી એપીએમસીના નવનિયુકત ચેરમેન સહિત ડિરેક્ટરોએ પૂર્વ પંચાયત મંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી..

પાટણ તા.૭સરસ્વતી એપીએમસી નાં નવનિયુક્ત ચેરમેન સોવનજી ઠાકોર તથા...