google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

લાયન્સ ક્લબ પાટણના વર્ષ ૨૦૨૪-૨૫ ના પ્રમુખ, મંત્રી સહિતના કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી..

Date:

પાટણ તા. ૧૭
લાયન્સ કલબ ઓફ પાટણની લાયન્સ હોલ ખાતે નોમીનેશન કમિટી બેઠક મળી હતી.જેમાં વર્ષ ૨૦૨૪-૨૫ ના હોદેદારોની સવૉનુમતે વરણી કરવામાં આવી હતી. વષૅ ૨૦૨૪-૨૫ ના પ્રમુખ બ્રિજેશકમાર શાંતિલાલ પટેલ,ઈમી.પા. પ્રમુખ પ્રજ્ઞેશ પ્રવિણચંદ્ર પટેલ, પ્રથમ ઉપપ્રમુખ નિકુલ લલિતભાઈ મોદી, દ્વિતિય ઉપપ્રમુખ અમીષ કૃષ્ણલાલ મોદી, તૃતિય ઉપ પ્રમુખ મૌલિક સતિષચંદ્ર ઠકકર,મંત્રી પરીન મુકેશ કુમાર પંચીવાલા, સહમંત્રી ભદ્રેશ નરેન્દ્રભાઈ મોદી, ખજાનચી દિલીપ બાબુલાલ પ્રજાપતિ, સહ ખજાનચી પ્રતાપસિંહ એસ. ઠાકોર, ટેમર ડૉ.બ્રિજેશ મેવાડા, ટેઈલ ટવીસ્ટર કિરણભાઈ દલજીભાઈ દેસાઈ, મીડીયા કન્વીનર મહેન્દ્ર ભાઈ ડાહયાભાઈ અને પટેલ પ્રવિણભાઈ ડાભી, ફંડ રેઝીંગ ચેરમેન શૈલેષભાઈ મોહનભાઈ પટેલ, રાજુ ભાઈ હરગોવનભાઈ દેસાઈ, કૃણાલ રમેશચંદ્ર પટેલ, પી.આર.ઓ સાઈટ ફસ્ટ કન્વીનર નરેન્દ્રભાઈ ભીખા ભાઈ પુરોહિત, સહકન્વીનર શ્રીરાજ વ્રજેશકુમાર સોની, ડીરેકટરો ધર્મેશભાઈ બી. સોની, મુકેશભાઈ જે. શાહ, મુકેશભાઈ જે. પટેલ, હેમંતભાઈ એસ. તન્ના, મનોજભાઈ કે.પટેલ કિશોરભાઈ મહેશ્વરી, રાજ ગોપાલ યુ. મહારાજા, સંજયભાઈ કે. પટેલ, શંકરભાઈ જે. ચૌધરી, સતિષચંદ્ર કે. ઠક્કર,ગૌરવ કે. મોદી, નટવરસિંહ સી. ચાવડા,જેસંગભાઈ જે. ચૌધરી, ગોપાલસિંહ જી. રાજપુત, પ્રકાશ એસ. પટેલ,ઉદયભાઈ પટેલ ની સવૉનુમતે વરણી કરવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

નાસતા ફરતા આરોપીઓને પકડાવનાર તેમજ તેના વિશે માહીતી આપનારને હવે રોકડમાં ઇનામ અપાશે…

જિલ્લામાં નાસતા ફરતા ટોપ ટેન આરોપીને પકડાવનારા વ્યક્તિ ને...

પાટણ રેડ ક્રોસ બ્લડ બેંકદ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું..

પાટણ રેડ ક્રોસ બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું.. ~ #369News