fbpx

પાટણનાં જાણીતા કુસ્તીબાજ ગૌરાંગ રામીની ગુજરાત કુસ્તી એસો.નાં સેક્રેટરી તરીકેની નિયુક્તિને સન્માનિત કરાઈ..

Date:

પાટણ તા. 4
ગુજરાત કુસ્તી એસો.નાં સેક્રેટરી તરીકે પાટણનાં જાણીતા કુસ્તીબાજ ડો. ગૌરાંગ રામીની નિયુક્તિ કરવામા આવી હોવા અંગેની જાહેરાત પાટણ ખાતે યોજાયેલી રાજયકક્ષાની કુસ્તી સ્પર્ધામાં ઉપસ્થિત રહેલા ઈન્ડિયા રેસલિંગનાં વાઈસ પ્રેસિડેન્ટ ઈન્દ્રવદન ડી નાણાવટીએ કરી હતી.તેમણે કહયુ કે, ડો.ગૌરાંગ રામીની આ પદ પર થયેલી નિયુક્તિ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાનું ગૌરવ હોવાનું જણાવતા ઉપસ્થિત સૌએ ડો. ગૌરાંગ રામીનું મોમેન્ટ આપીને સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

વર્ષમાં ફક્ત કાર્તિકી પૂનમના દિવસે જ ખુલતા શ્રી કાર્તિક સ્વામીના મંદિરે ભવ્ય દર્શન નું આયોજન કરાયું..

પાટણની ધમૅપ્રેમી જનતાને ભગવાન શ્રી કાર્તિક સ્વામીના દર્શન-પ્રસાદ નો...

પાટણની તપોવન શાળા ખાતે ભક્તિમય માહોલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ..

બાળકોએ કૃષ્ણ અને ગોવાળિયાના વેશ પરિધારણ કર્યા તો બાલિકાઓએ...