fbpx

પાટણ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા જરૂરિયાત મંદ વિદ્યાર્થીને સાયકલ ભેટ અપાઈ..

Date:

પાટણ તા. 21
પાટણ ખાતે જાયન્ટ્સ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ એક વિદ્યાર્થીને સાયકલ આપવામાં આવી હતી. આ વિદ્યાર્થી પાટણની બી.ડી.હાઇસ્કુલમાં દૂરના એરિયામાંથી ચાલીને જતો હોવાનું માલુમ પડતા જાયન્ટસ ગ્રુપના સહમંત્રી એવા પ્રહલાદભાઈ પટેલ દ્વારા આ વિદ્યાર્થીને સાયકલની જરૂરિયાત તેમના તરફથી પૂરી કરી આપવામાં આવી હતી. નવી સાયકલની ભેટ મળતા વિદ્યાર્થી ખુશ ખુશાલ થઈ ગયો હતો સાથે તેની બહેન પણ આવેલી હતી તે પણ ભાવવિભોર બની જાયન્ટ્સ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો . આ પ્રસંગે જાયન્ટસ ગ્રુપના ડિસ્ટ્રિક્ટ ડાયરેક્ટર નટુભાઈ દરજી, મંત્રી પ્રહલાદભાઈ એન પટેલ, સભ્ય નરેશભાઈ પુરોહિત વગેરે હાજર રહી આ વિદ્યાર્થીને સાયકલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

થેલેસેમિયા સ્કીનીંગ કેમ્પ નું આયોજન કરાવવા ઈન્ડિયન રેડ ક્રોસ પરિવાર દ્વારા કુલપતિ ને રજુઆત.

પાટણ તા. ૮થેલેસેમિયા મુક્ત ગુજરાત બનાવવા ઇન્ડિયન રેડ સોસાયટી...

પાટણમાં ક્રિષ્ના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો વિધાનસભા અધ્યક્ષના વરદ હસ્તે પ્રારંભ કરાયો..

આરોગ્યની નગરી પાટણ શહેરમાં ક્રિષ્ના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દરિદ્ર...